અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, ચોરના પરિવાર પર આવી હતી આફત

radha krishna idol stolen : પ્રયાગરાજના રામજાનકી મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિઓ મળી આવી છે. મંદિરની મૂર્તિઓ ચોર્યા બાદ ચોરને ખરાબ સપના આવવા લાગ્યા. તેણે પરિવારની બગડતી તબિયત પાછી લાવી. પૂજારીને પત્ર લખીને માફી માંગી

અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, ચોરના પરિવાર પર આવી હતી આફત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More