India Post Recruitment 2023: પોસ્ટ વિભાગમાં બંપર નોકરી નીકળી, આ રીતે કરો આવેદન

દરેકનું સપનું હોય છેકે, તેમને સરકારી નોકરી મળે. અને તેના માટે ઘણાં બધા યુવાઓ તનતોડ મહેનત પણ કરતા હોય છે. જોકે, દરેકનું સપનું સાકાર થાય એ શક્ય નથી. એમાંય સ્ટેટ ગર્વમેન્ટ કરતા વધારે સેન્ટ્રલ ગર્વમેન્ટનું મહત્ત્વ હોય છે. ત્યારે જાણો કેન્દ્ર સરકારના આ વિભાગમાં નીકળેલી બપ્પર ભરતી વિશે...

India Post Recruitment 2023: પોસ્ટ વિભાગમાં બંપર નોકરી નીકળી, આ રીતે કરો આવેદન

Recruitment in Postal Department: નોકરી શોધનારાઓ માટે આ એક સુવર્ણ તક છે. પોસ્ટ વિભાગે 26610+ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ પદો માટે 10મું પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અરજી ફી કેટેગરી મુજબ નિર્ધારિત છે. વધુ વિગતો માટે બહાર પાડવામાં આવેલ સૂચના જુઓ.

આ પણ ખાસ વાંચોઃ

ભરતી સંબંધિત માહિતી-
પોસ્ટનું નામ: ઈન્ડિયા પોસ્ટ ભરતી
પોસ્ટની કુલ સંખ્યા : 26610+ (અપેક્ષિત)
જગ્યાઓનું નામ: ગ્રામીણ ડાક સેવક, પટાવાળા

અરજી માટેની મહત્વની તારીખો-
અરજી શરૂ કરવાની તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
અરજી કરવાની છેલ્લી તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

આ પણ ખાસ વાંચોઃ

અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ-
પરીક્ષા તારીખ: જાહેર કરેલ નથી
એડમિટ કાર્ડની ઉપલબ્ધતાની તારીખ:

કેટેગરી વાઈઝ અરજી ફોર્મ ફી-
સામાન્ય (UR): ₹100
EWS (આર્થિક રીતે નબળો વર્ગ): ₹100
OBC (અન્ય પછાત વર્ગ): ₹100
SC (અનુસૂચિત જાતિ): ₹ 0
ST (અનુસૂચિત જનજાતિ): ₹ 0
સ્ત્રી: ₹ 0
PH (દિવ્યાંગ): ₹ 0

આ પણ ખાસ વાંચોઃ

ઉંમર મર્યાદા-
ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 40 વર્ષ

પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત-
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત
પ્રમાણપત્ર
આવી પોસ્ટ માટે અરજી કરો

recruitment in postal department: વેબસાઇટની મુલાકાત લઈને, તમે ત્યાં દર્શાવેલ નિયમોનું પાલન કરીને તમારી અરજી ભરી શકો છો. તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો, તમારો ફોટો, તમારા બધા પ્રમાણપત્રો, માર્કશીટ, આધાર કાર્ડ વગેરે તમારી સાથે રાખો જેથી તમને અરજી કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ પણ ખાસ વાંચોઃ

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news