Indian Railway Recruitment 2021: રેલવેમાં 3093 પદ માટે ભરતી, વગર પરીક્ષાએ મળશે નોકરી

ભારતીય રેલવે (Indian Railway) માં નોકરી કરવાનું જે યુવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ એક સારી તક છે. આ (Indian Railway Recruitment 2021) માટે રેલવે ભરતી સેલ, ઉત્તર રેલવેએ એપ્રેન્ટિસના પદ માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પોસ્ટ્સ (Indian Railway Recruitment 2021) માટે અરજી કરવા ઈચ્છે છે.

Indian Railway Recruitment 2021: રેલવેમાં 3093 પદ માટે ભરતી, વગર પરીક્ષાએ મળશે નોકરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railway) માં નોકરી કરવાનું જે યુવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ એક સારી તક છે. આ (Indian Railway Recruitment 2021) માટે રેલવે ભરતી સેલ, ઉત્તર રેલવેએ એપ્રેન્ટિસના પદ માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પોસ્ટ્સ (Indian Railway Recruitment 2021) માટે અરજી કરવા ઈચ્છે છે. તે Indian Railway ની સત્તાવાર વેબસાઈટ rrcnr.org પર જઈને અરજી કરી શકે છે. આ પદો  (Indian Railway Recruitment 2021) પર અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર,2021 છે.

આ સિવાય ઉમેદવારો સીધી આ લિંક http://www.rrcnr.org/Default.aspx પર ક્લિક કરીને આ પદો (Indian Railway Recruitment 2021) માટે આવેદન કરી શકે છે. સાથે આ લિંક http://www.rrcnr.org/rrcnr_pdf/Apprentice2021/Act ના મારફતે  સત્તાવાર નોટિફિકેશન  (Indian Railway Recruitment 2021) જોઈ શકો છો. આ ભરતી  (Indian Railway Recruitment 2021) આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 3093 જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ:
અરજી કરવાની શરૂઆતની તારીખ- 20 સપ્ટેમ્બર
અરજી કરવાની છેલ્લી તારીખ- 20 ઓક્ટોબર

માટે ખાલી જગ્યાની વિગતો:
પદની કુલ સંખ્યા - 3093

લાયકાત:
ઉમેદવારે કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી ITI પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા:
ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news