નવરાત્રિ માટે ખેલયાઓ તૈયાર, શેરી ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ ભારે ભરખમ પાઘડી

આશ્કા જાની/ અમદાવાદ: નવરાત્રિને લઈ ખેલયાઓ તૈયાર થઈ ગયા છે. સરકારની છૂટછાટ બાદ ખેલયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે શેરી ગરબામાં પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે. 3 કિલોથી વધુ વજનની પાઘડી કોરોના થીમ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં આપણે કોરોનામાં જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે તે તમામ ઘટનાઓ ટાંકવામાં આવી છે. સાથે શેરી ગરબાને લઈ ખેલયાઓ માની રહ્યા છે આપણી ભુલાઈ રહેલી ગરબાની પરંપરા પુન યાદ થઈ શકશે અને આ વર્ષે મન મૂકી ખેલયાઓ ગરબે ગુમી શકશે. જુઓ તસવીરો...

Sep 27, 2021, 01:15 PM IST
1/6

2/6

3/6

4/6

5/6

6/6