हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
261/ 7
(80.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sheri garba
Sheri garba News
Navratri 2022
ભંડારીયાની અદભૂત ભવાઈથી પ્રભાવિત થઇને દાંતાના રાજવીઓએ માફ કર્યો હતો ’મુંડકી વેરો’
Navratri 2022: આ ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના સ્થાનકે ઉજવાતાં નવરાત્રી મહોત્સવની ૩૦૦ વર્ષ કરતાં પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરાની મહેક અકબંધ રીતે જળવાઇ રહી છે.
Oct 3,2022, 21:24 PM IST
Navratri 2022
અહીં પુરુષો ઘાઘરો પહેરીને કરે છે ગરબા, 150 વર્ષ પહેલા કેવી રીતે પડી આ અનોખી પરંપરા
Navratri 2022 : બનાસકાંઠાના એક નાનકડા ગામમાં પુરુષો ઘાઘરા પહેરીને ગરબા કરે છે, જે પાછળ 150 વર્ષથી ચાલી આવતી એક પ્રથા છે. કહેવાય છે કે ગામમાં ફાટી નીકળેલા રોગચાળાને કારણે પુરુષો આ રીતે ગરબા કરે છે અને માતાજીની ભક્તિ કરે છે
Oct 3,2022, 12:06 PM IST
Navratri 2022
કેનેડામાં યોજાયા શેરી ગરબા, ગુજરાતની ગલીઓ સમજીને ગરબે ઘૂમ્યા એનઆરઆઈ
Navratri 2022 : કેનેડામાં વસતા ગુજરાતીઓએ કેનેડામાં રહીને શેરી ગરબાની રમઝટ માણી હતી. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોકમાં નવરાત્રિમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
Oct 1,2022, 15:29 PM IST
Navratri 2022
અમરેલીના યુવકોના પ્રાચીન રાસ ગરબા જોવા દૂરદૂરથી લોકો આવે છે, 9 દિવસ અલગ અલગ રાસ થાય
કેતન બગડા/અમરેલી :નવરાત્રિનો તહેવાર આવે એટલે ગરબા રમવાના શોખીનોમા એક અનેરો આનંદ જોવા મળે છે. ત્યારે સમયાંતરે ગરબાનું આધુનિકરણ થઈ રહ્યું છે ત્યારે આજે પણ સાવરકુંડલા શહેરમાં અર્વાચીન ગરબા છોડીને પ્રાચીન ગરબા રમે છે. ત્યારે સાવરકુંડલામા આવેલ દેવળાગેટ વિસ્તારમાં છેલ્લા 75 વર્ષથી પરંપરાગત પ્રમાણે રાસ લેવામાં આવે છે. અહીં જય ખોડિયાર બાળ મંડળ દ્વારા નવરાત્રીના 9 દિવસ સુધી અહીં અલગ અલગ રાસ ગરબા રમવામાં આવે છે.
Sep 28,2022, 9:17 AM IST
Navratri 2022
સાડી પહેરીને ગરબે ઘુમે છે પુરુષો... ગુજરાતના આ શેરી ગરબામાં 200 વર્ષથી પરંપરા જળવાઈ
Sheri Garba: ગુજરાતના દરેક શહેર અને ગામના ગરબાની પોતાનો અલગ અંદાજ છે. બાર ગાઉએ બોલી બદલાય, તેમ ગુજરાતમા શહેર બદલાતા ગરબાનો પ્રકાર પણ બદલાઈ છે. કેટલાક ગામડાઓમાં પ્રાચીન ગરબાની પરંપરા હજી પણ જીવંત છે. અમદાવાદના બારોટ સમુદાયના લોકો 200 વર્ષથી એક જ પરંપરા ભજવે છે. બારોટ સમુદાયના પુરુષો સાડી પહેરીને ગરબે ઘુમે છે. આ પાછળ એક શ્રાપ કારણભૂત હોવાનું કહેવાય છે. સદુબા નામની એક મહિલાએ બારોટ સમાજના પુરુષોને શ્રાપ આપ્યો હતો, જેના કારણે તેઓ આ રીતે ગરબા કરવા મજબૂર બન્યા છે.
Sep 27,2022, 17:07 PM IST
navratri 2021
પાંચમા નોરતે યુવાધન હિલોળે ચઢ્યું, બાળકોથી માંડીને યુવાનોમાં ટીમલીનો ક્રેઝ
આ વખતે પાર્ટી પ્લોટ (Party Plot) માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હોવાથી સોસાયટીમાં ગરબાની ધૂમ મચી રહી છે. રંગેચંગે નવરાત્રિ (Navratri 2021) ની ઉજવણી કરવામાં આવી રહી છે.
Oct 11,2021, 13:44 PM IST
sheri garba
ઉત્તર ગુજરાતમાં ખેલૈયાઓ ડાન્સ ક્લાસમાં જઈ કરી રહ્યાં છે ગરબાની પ્રેક્ટિસ!
ગત વર્ષે કાળમુખા કોરોનાને લીધે નવરાત્રીની ઉજવણી નહોંતી કરવામાં આવી. લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો. ગરબાને મંજૂરી અપાઈ નહોંતી. આ વર્ષે સ્થિતિ પહેલાં કરતા સામાન્ય થઈ હોવાથી ગુજરાત સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જેને કારણે ખેલૈયાઓમાં ગરબાની રમઝટ બોલાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. વાત કરીએ, ઉત્તર ગુજરાતની તો સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં હાલ શેરી ગરબાની તૈયારીઓ થઈ રહી છે. ખેલૈયાઓ પણ ડાન્સ ક્લાસમાં જઈને ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યાં છે.
Oct 5,2021, 9:08 AM IST
Ahmedabad
નવરાત્રિ માટે ખેલયાઓ તૈયાર, શેરી ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ ભારે ભરખમ પાઘડી
આશ્કા જાની/ અમદાવાદ: નવરાત્રિને લઈ ખેલયાઓ તૈયાર થઈ ગયા છે. સરકારની છૂટછાટ બાદ ખેલયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે શેરી ગરબામાં પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે. 3 કિલોથી વધુ વજનની પાઘડી કોરોના થીમ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં આપણે કોરોનામાં જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે તે તમામ ઘટનાઓ ટાંકવામાં આવી છે. સાથે શેરી ગરબાને લઈ ખેલયાઓ માની રહ્યા છે આપણી ભુલાઈ રહેલી ગરબાની પરંપરા પુન યાદ થઈ શકશે અને આ વર્ષે મન મૂકી ખેલયાઓ ગરબે ગુમી શકશે. જુઓ તસવીરો...
Sep 27,2021, 13:15 PM IST
navratri
સોશિયલ મીડિયા પર ચીમકી મળ્યા બાદ 5 તબીબોએ નોંધાવી ફરિયાદ, અપાયું પ્રોટેક્શન
Oct 10,2020, 12:33 PM IST
navratri
‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને ક
નવરાત્રિ (navratri) માં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાનો મામલે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી
Oct 10,2020, 9:58 AM IST
Festivals
નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ
Oct 9,2020, 10:27 AM IST
Trending news
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી