અમરેલીમાં ખતરનાક અકસ્માત : ખાલી બસ અને મુસાફરો ભરેલી બસ એકબીજા સાથે અથડાઈ

Amreli Bus Accident : અમરેલીમાં બે ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે થયો અકસ્માત... ખાલી બસ અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાયો... અકસ્માતમાં 4 લોકો થયા ઘાયલ... 
 

1/6
image

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીમાં રાજુલાના કુંભારીયા ગામે બે ખાનગી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, બંને આગળના ભાગે એકબીજા સાથે ભટકાઈ હતી.  

2/6
image

ખાલી બસ અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.  

3/6
image

સુરતથી રાજુલા તરફ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બસોના આગળનો ભાગ કચ્ચરધાણ નીકળી ગયો છે.   

4/6
image

5/6
image

6/6
image