Karwa Chauth Celebration: બોલીવુડ અભિનેત્રીઓએ કરી કરવા ચોથની ઉજવણી, જુઓ તસવીરો


Sunita Kapoor Karwa Chauth Celebration: કરવા ચોથનો તહેવાર સામાન્ય હોય કે ખાસ, દરેક પરણિત મહિલાઓ માટે ખાસ હોય છે. આ દિવસે મહિલાઓ દુલ્હનની જેમ તૈયાર થાય છે અને દિવસભર ઉપવાસ રાખે છે. પછી સાંજે ચાંદને અર્ધ્ય આપી પતિની લાંબી ઉંમરની કામનીની સાથે પોતાનું વ્રત પૂરુ કરે છે. આ ભારતીય પરંપરાને દરેક પરણિત મહિલા ધામધૂમ સાથે નિભાવે છે. આ ખાસ પ્રસંગે દર વર્ષે અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર પોતાના ઘર પર મોટું આયોજન કરે છે. જેમાં બોલીવુડની તમામ પરણિત હીરોઈનો પહોંચે છે અને એક સાથે કરવા ચોથની પૂજા કરે છે. જુઓ આ વખતે કઈ-કઈ હીરોઈનો કઈ રીત તૈયાર થઈને સુનીતા કપૂરના ઘરની બહાર સ્પોટ થઈ છે. 
 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image