હવામાનના મોટા અપડેટ : આગામી 5 દિવસ ગુજરાતના 33 જિલ્લાઓમાં આવી છે આગાહી

Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેવુ વાતાવરણ રહેશે તે જણાવ્યું છે. ત્યારે આ રહી ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણીની માહિતી. 

Ambalal Patel Prediction :

1/5
image

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. 

Gujarat monsoon prediction news

2/5
image

સરક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી સામાન્ય વરસાદ રહેશે. અરેબિયન સીમાં સરક્યુલેશન થઈ રહ્યું છે. જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં હાલ હવાનું હળવું દબાણ સક્રિય થયુ છે. આગામી 24 કલાકમાં લો પ્રેશરમાં સરક્યુલેશન સક્રિય થશે.

Monsoon Alert

3/5
image

હવામાન વિભાગે ચોમાસાની આગાહી વિશે જણાવ્યું કે, હજી કેરળમાં ચોમાસું વિલંબે થશે. હાલ સાનુકૂળ પરિસ્થિતિને લીધે ચોમાસુ શક્ય નહીં. ચોમાસા અંગે રાજ્યનું હવામાન વિભાગ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસમાં ગુજરાતના ચોમાસા અંગે જાહેરાત કરાશે. 

4/5
image

ચાર્ટમાં જુઓ આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ

5/5
image