દરિયાએ બતાવ્યો અસલી રંગ : પોરબંદરમાં આખી ચોપાટી તહેસનહેસ કરી નાંખી, જુઓ PHOTOs
Gujarat Weather Forecast : ગુજરાતનું દરિયાઈ સંકટ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. દરિયાએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે સતત ભારે મોજાના કારણે પોરબંદર ચોપાટીએ મુકાયેલા પથ્થર અને rcc ના બાંકડાનો કચ્ચરઘાણ નીકળ્યો છે. આરસીસી વોક વે બરબાદ થઈ ગયો છે. તો દ્વારકામાં બિપોરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વિઝીબલિટી ઘટી છે. દરિયાના સ્તરમાં વધારો થયો છે. પંચકુવાના બીચ પર પાણી ઘુસ્યા છે. હાલ વરસાદના ઝાપટા શરૂ થયા છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Trending Photos