Jacqueline Fernandez: લાખો રૂપિયાનું જેકેટ પહેરીને ગેહલોતને મળવા પહોંચી જેકલીન ફર્નાન્ડીઝ

Jacqueline Fernandez: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ શનિવારે ઈન્ડિગો મુંબઈની ફ્લાઈટ દ્વારા જોધપુર પહોંચી હતી.જેકલીનના જોધપુર આવવાના સમાચાર પહેલાથી જ બહાર આવ્યા હતા ત્યારે જેકલીનની એક ઝલક જોવા એરપોર્ટ પર ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી.

1/5
image

જેકલીન રવિવારથી જોધપુરમાં યોજાનારી રાજસ્થાન પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે.

2/5
image

રાજસ્થાન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે RCA પ્રમુખ વૈભવ ગેહલોત સાથે મુલાકાત કરી હતી.

3/5
image

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના બાલેન્સિયાગા જેકેટે RCA પ્રમુખ વૈભવ ગેહલોત સાથેની મુલાકાત દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

4/5
image

જેકલીન ફર્નાન્ડીઝના બેલેન્સિયાગા જેકેટની કિંમત 1.44 લાખ હોવાનું કહેવાય છે. જે મધ્યમ વર્ગનું વાર્ષિક પેકેજ છે.

5/5
image

બાલેન્સિયાગા એ ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય કંપની કેરિંગની લક્ઝરી ફેશન હાઉસ બ્રાન્ડ છે. તે સ્પેનમાં જન્મેલા ડિઝાઈનર ક્રિસ્ટોબલ બાલેન્સિયાગા દ્વારા બનાવવામાં આવ્યું છે.