J&K: ત્રાલમાં યુવાઓએ ક્રિકેટની મજા માણી, સ્થાનિકોને મોદી સરકારમાં વિશ્વાસ
આર્ટિકલ 370 હટાવાયા બાદથી જ ડર, પ્રતિબંધો અને કરફ્યુ ઝેલી રહેલા કાશ્મીરમાં હવે શાંતિ પાછી ફરવા લાગી છે. વિશેષ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયે 16 દિવસ વીતી ગયા પછી હવે કાશ્મીર ખીણમાં હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. બુધવારે પ્રશાસને પ્રતિબંધમાં ઢીલ ચાલુ રાખી તો યુવાઓએ સોનેરી તડકામાં બહાર આવીને ક્રિકેટની મજા માણી.
શ્રીનગર: આર્ટિકલ 370 હટાવાયા બાદથી જ ડર, પ્રતિબંધો અને કરફ્યુ ઝેલી રહેલા કાશ્મીરમાં હવે શાંતિ પાછી ફરવા લાગી છે. વિશેષ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયે 16 દિવસ વીતી ગયા પછી હવે કાશ્મીર ખીણમાં હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. બુધવારે પ્રશાસને પ્રતિબંધમાં ઢીલ ચાલુ રાખી તો યુવાઓએ સોનેરી તડકામાં બહાર આવીને ક્રિકેટની મજા માણી. (તમામ તસવીરો- સાભાર ANI)
ત્રાલમાં જ રહેતા એક વ્યક્તિએ કહ્યું કે અહીં અમારા બાળકોને રમવા માટે જગ્યા હોવી જોઈએ. શાળાઓમાં પણ સુધાર થવો જોઈએ. ગામડામાં ખેતી-ખેડૂતો પણ હોવા જોઈએ અને આંગણવાડી કેન્દ્રોમાં ભોજનની ક્વોલિટીમાં સુધાર થવો જોઈએ. મને સરકાર પર પૂરો ભરોસો છે, નરેન્દ્ર મોદી સારા વ્યક્તિ છે, અમારા માટે કામ કરશે.

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવાયા બાદ લોકોને પડે રહેલી અસુવિધાઓને લઈને પ્રશાસન દ્વારા શુક્રવારે ફરિયાદો ખુલ્લામાં સુનાવણી હાથ ધરાશે.
વિશેષ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદથી પહેલીવાર રાજ્યપાલ સત્યપાલ મલિકના એડવાઈઝર કે કે શર્મા લોકો સાથે બેઠક કરીને તેમની વાત સાંભળશે.
શ્રીનગરના સોંવરના ચર્ચ લેન સ્થિત રાજ્યપાલની ફરિયાદ સેલ પર અહીં મીટિંગ સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ચાલશે.
Trending Photos