નાના ભાઇને બતાવી મોટા ભાઇ સાથે કરાવી દીધા લગ્ન, સાસુએ ચારેય પુત્રો સાથે સંબંધ બાંધવા કરી મજબૂર

ગાજિયાબાદ: દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ (Ghaziabad) શહેરમાં લગ્ન (Marriage) બાદ દુલ્હન સાથે અત્યારચારનો એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જોકે અહીં પહેલાં દુલ્હનને લોકલાજનો ડર બતાવી નાના ભાઇના બદલામાં મોટાભાઇ સાથે લગ્ન કરાવી દીધા અને પછી તેની સાસુએ પોતાના ચારેય પુત્રો સાથે અવૈધ શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરી. 

1/7
image

દુલ્હન સાથે થયેલા અન્યાયના આ મામલે સિહાની ગેટ પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે પીડિતાની ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. પુરાવાના આધારે આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.  આ પણ વાંંચો: Signal ના 6 બેસ્ટ features, જો WhatsApp છોડવા માંગો છો તો જરૂર વાંચો

2/7
image

મીડિયા રિપોર્ટ્સના અનુસાર એવું તે દરરોજ કરતી હતી. ત્યારબાદ એક દિવસ તેની સાસુ, જેઠ અને પતિએ તેની સાથે મારઝૂડ કરી તથા તેના કપડાં ફાડી દીધા. પછી સાસરીવાળાએ દુલ્હનની માતામાંથી 3 લાખ રૂપિયા ટ્રક અને બાઇક ખરીદવા માટે માંગવાનું શરૂ કરી દીધું.  આ પણ વાંંચો: Golden River: Jharkhand ની આ નદીમાં વહે છે સોનું, તેના પર નિર્ભર પર છે ઘણા પરિવાર

3/7
image

પીડિત મહિલાએ આગળ કહ્યું કે તેના પતિના 2 મોટા અને 1 નાનો ભાઇ છે. તેના જેઠ પરણિત છે. તેની સાસુએ લગ્નના બીજા દિવસે બંને જેઠો અને દિયરને રૂમમાં વારાફરથી અવૈધ શારીરિક સંબંધ બનાવવા માટે તેને મોકલ્યા, પરંતુ તે વિરોધ કરીને રૂમની બહાર આવી ગઇ. 

 

આ પણ વાંંચો: Virat Kohli અને Anushka Sharma બન્યા માતા પિતા, 'લક્ષ્મી'ની થઇ પધરામણી

4/7
image

પછી ખબર પડી કે તે પસંદ કરેલા છોકરાનો મોટો ભાઇ છે. છોકરી તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ વચોટિયા અને માતાના સમજાવવા પર તે લગ્ન માટે તૈયાર થ ગઇ. પીડિતાના અનુસાર સાસરી પહોંચ્યા પછી ખબર પડી કે તેનો પતિ નશાનો આદી છે. સુહાગરાતના દિવસે જ તે ઇંજેક્શન લઇને સુઇ ગયો. 

5/7
image

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ગાજિયાબાદ  (Ghaziabad)ના સિહાની ગેટ વિસ્તારમાં 19 વર્ષીય પીડિત દુલ્હન રહે છે. દુલ્હનની માતા એક સોસાયટીમાં કમા કરે છે. ત્યાં ગાર્ડની નોકરી કરનાર વ્યક્તિના કહેવા પર તેની માતાએ પોતાની પુત્રી માટે મુરાદાનગરના એક છોકરાને પસંદ કર્યો. પરંતુ 21ફેબ્રુઆરી 2020ના રોજ જ્યારે લગ્નના મંડપમાં પહોંચ્યા તો તે છોકરાના બદલે બીજો વ્યક્તિ બેસ્યો હતો. 

6/7
image

સાસરીમાં પોતાની સાથે થઇ રહેલા અત્યાચારથી કોઇપણ પ્રકારે જીવ બચાવીને તે લગ્નના 2 મહિના બાદ જ પરત આવી ગઇ. પીડિત દુલ્હને તેની ફરિયાદ ગાજિયાબાદના ડીએમને કરી, ત્યારબાદ સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ અને સાસુ સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી. 

7/7
image

દુલ્હનની સાથે એવા અન્યાયની કહાની જે સાંભળી રહ્યા ચે, તે હૈરતમાં પડી ગયા કે કોઇ એવું કરી શકે છે? અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે દુલ્હન લગ્ન બાદ સાસરી પહોંચી તો તેણે પોતાના પતિ ઉપરાંત કોઇની સાથે અવૈધ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી. પછી તેની સાથે મારઝૂડ કરવામાં આવી અને બળજબરીપૂર્વક તેને પ્રતાડિત કરવામાં આવી.