Qualities of Good Mother in Law: વહુ અને સાસુના સંબંધો ખરાબ જ હોય એવું નથી. જો સાસુ ઘરમાં આવનાર વહુ સાથે વ્યવહાર કરવામાં આ 4 વાતોનું ધ્યાન રાખે તો વહુ પોતાની સાસુના વખાણ કરતાં થાકે નહીં. વહુ સાસુને માં માને તે માટે સાસુએ પહેલા માં થવું જરૂરી છે.
How to Deal With Mother in Law: હવે તો સમય બદલી ગયો છે એટલે સાસુ-વહુના સંબંધો મોટાભાગે સારા હોય છે. પરંતુ ઘણા ઘરોમાં આજે પણ સાસુ વહુને બનતું નથી હોતું. આ પરિસ્થિતિમાં ઘરમાં ઝઘડા ન થાય અને સાસુ સાથે શાંતિથી રહી શકાય તે માટે શું કરવું જાણી લો.
Relationship Tips: દીકરાના લગ્ન થઈ જાય પછી માં એ દીકરા વહુની લાઈફમાં જરૂર પડે ત્યારે જ ઈન્વોલ્વ થવું જોઈએ. સંબંધોને પ્રેમભર્યા રાખવા હોય તો એ જાણવું જરૂરી છે કે સાસુ બન્યા પછી દીકરા વહુના જીવનમાં ક્યારે રસ લેવો અને કયા સમયે વાતને તેમની અંગત સમજીને સાસુએ રસ લેવાનું છોડી દેવું જોઈએ આજે જાણીએ.
uttar pradesh gorakhpur daugher in law viral video
uttar pradesh daughter-in-law brutally beats mother-in-law brutality captured on CCTV watch video
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ઘરમાં 4-4 વહુઓ હોવા છતાં સાસુ તેના 30 વર્ષના પ્રેમી સાથે ભાગી ગઈ. એટલું જ નહીં આ સાસુ પર આરોપ છ કે તે તેની વહુઓના દાગીના પણ તેની સાથે લઈ ગઈ છે.
VIRAL VIDEO: રોટલી બનાવી તો વહુએ મને મારી અને કહ્યું જા મરી જા", જુઓ એક માનો કલ્પાંત
Fraud in marriage: ઉત્તર પ્રદેશના મેરઠથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક યુવકના લગ્ન તેની ભાભીની ભત્રીજી સાથે નક્કી થયા હતા.
સાસુ જમાઈનો સંબંધ સમાજમાં એટલો જ પવિત્ર ગણાય છે જેટલો માતા પુત્રનો. અલીગઢના સાસુ જમાઈના પ્રેમ સંબંધે આ પવિત્ર સંબંધને લાંછન લગાવ્યું છે. જો કે આ મામલે રોજ રોજ એવા ખુલાસા થાય છે કે બે ઘડી તમે પણ વિચારમાં પડી જાઓ કે આખરે આ બધુ શું ચાલી રહ્યું છે.
દીકરીના લગ્નને ગણતરીના દિવસો બાકી હતા અને અચાનક દીકરીની માતા ભાવિ જમાઈ સાથે ભાગી ગઈ. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. હવે બંનેએ અલીગઢમાં સરન્ડર કર્યું છે.
ઉત્તર પ્રદેશના અલીગઢના સાસુ અને જમાઈની લવ સ્ટોરી હાલ ખુબ ચર્ચામાં છે. પુત્રીના લગ્ન થવાના હતા અને ગણતરીના દિવસો પહેલા જ ભાવિ જમાઈ સાથે ભાગી જનારા દીકરીના માતાએ ઘરમાં રાખેલા લાખો કેશ અને ઘરેણા પણ સરકાવી લીધા. અલીગઢની પોલીસ હાલ આ બંનેને શોધી રહી છે. લોકેશન ટ્રેસ કરીને પોલીસ તેમની ભાળ મેળવી રહી છે.
પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બધુ બરાબર નહતું અને પતિએ એક એવું વોટ્સએપ સ્ટેટસ મૂક્યો જેના પર પત્નીએ જવાબ આપતા જ પતિની લાગણીઓ દુભાઈ અને આખરે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું.
Relationship: આજના સમયમાં પરિવારમાં સ્થિતિ બદલી રહી છે. હવે ના સમયની સાસુ પોતાની વહુને દીકરીની જેમ જ માને છે અને ઘરમાં તેનું સ્વાગત કરે છે. ઘરમાં આવનાર વહુના મનમાં સાસુની અલગ જ છબી હોય છે. આ સ્થિતિમાં દરેક સાસુ જો નીચે દર્શાવેલી ટીપ્સને ફોલો કરે તો વહુ ઝડપથી સાસરામાં એડજસ્ટ થઈ જાય છે.
Bollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
Relationship: સાસુ અને વહુનો સંબંધ ખટમીઠો હોય છે. જેમાં ક્યારેક પ્રેમ તો ક્યારેય ઝઘડા પણ થાય છે. કેટલીક વખત બેદરકારી અને ગેરસમજના કારણે સાસુ-વહુ વચ્ચે મોટા ઝઘડા પણ થઈ જતા હોય છે. તો કેટલાક ઘરમાં તો સાસુ અને વહુ વચ્ચે 36 નો આંકડો જોવા મળે છે. આવું ઘણી વખત સાસુ અને વહુની રાશિના પ્રભાવના કારણે પણ થતું હોય છે.
Gujarat News: આ કેસમાં પુત્રનો પણ તેના માતા પિતાને પૂરતો સપોર્ટ મળ્યો હતો. વિગતો બહાર આવતા જ હોબાળો મચી ગયો. હવે આ કેસમાં કોર્ટે ખુબ જ આકરું વલણ અપનાવ્યું છે.
Mother in law beats up drunken son in law in Madhya Pradesh
દરેક છોકરીનું સપનું હોય છે કે જે રીતે તે પોતાના ઘરમાં લાડથી જીવે છે તેવી જ રીતે તેને સાસરિયાંમાં પણ બધાનો પ્રેમ મળે. આજે અમે તમને એવી 5 રાશિની છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરિયાંના ઘરમાં દરેકની લાડકી છે અને તેમને સાસુ-સસરા તરફથી પણ ઘણો પ્રેમ મળે છે.
નાની ઉંમરના રૂપાળા સાસુ પર જમાઈ મોહી ગયો. ત્રણ બાળકોનો પિતા બન્યો સાસુના પ્રેમમાં અંધ : દીકરીનું ઘર ભાગ્યું, પત્નીએ ઝાડૂ વડે ધોયો.સંબંધોને તાર તાર કરી દેતા આ ઘટનાની વિગતો એવી છે કે એક યુવકનું દિલ પોતાની સાસું પર આવી ગયું હતું. રાતના અંધારામાં તે તેની સાસુને મળવા પહોંચી ગયો. પછી શું થયું એ જાણીને તમે પણ ચોંકી જશો.
સાસુ વહુની લડાઈના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. આ સંબંધ પર અનેક ફિલ્મો પણ બની છે. હવે આ સાસુ વહુના સંબંધનો એક અનોખો કિસ્સો ઝાંસીમાં સામે આવ્યો છે. આ કિસ્સો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી જરાય કમ નથી.
હવે વહુએ મૃતક પતિના માતા પિતાને ભરણપોષણ ભથ્થું આપવાની જરૂર નથી. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક કેસમાં આ આદેશ આપ્યો છે. બેન્ચે 38 વર્ષની મહિલા શોભા તિડકે દ્વારા દાખલ અરજીમાં આ આદેશ આપ્યો.