તમે ધોરણ 10 પાસ છો? રેલવે લાવ્યું છે નોકરીની બંપર તક, આ રીતે કરો Apply

ઉત્તર-પ્રદેશ રેલવેએ 2 હજારથી વધુ જગ્યા પર ભરતી નિકાળી છે. જો તમે રેલવેમાં નોકરી કરવા માંગો છો તો જેટલું જલદી થઇ શકે એટલી જલદી અરજી મોકલી દો. નોર્થ વેસ્ટર્ન રેલવેએ એપ્રેંટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેંટિસ ટ્રેનિંગ પોસ્ટની 2090 જગ્યા માટે ઘણા ડિવિઝનમાં અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 30 ડિસેમ્બર સુધી www.rrcjaipur.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. 

નવી દિલ્હી: ઉત્તર-પ્રદેશ રેલવેએ 2 હજારથી વધુ જગ્યા પર ભરતી નિકાળી છે. જો તમે રેલવેમાં નોકરી કરવા માંગો છો તો જેટલું જલદી થઇ શકે એટલી જલદી અરજી મોકલી દો. નોર્થ વેસ્ટર્ન રેલવેએ એપ્રેંટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેંટિસ ટ્રેનિંગ પોસ્ટની 2090 જગ્યા માટે ઘણા ડિવિઝનમાં અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 30 ડિસેમ્બર સુધી www.rrcjaipur.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. 

પોસ્ટની ડિટેલ

1/8
image

કુલ જગ્યા: 2090

વિભાગ પ્રમાણે વિગત

2/8
image

અમજેર ડિવિઝન - 420 બીકાનેર ડિવિઝન - 412 જયપુર ડિવિઝન - 503 જોધપુર ડિવિઝન - 410 બીટીસી કેરિએઝ (અજમેર) - 166 બીટીસી લોકો (અજમેર) - 57 કેરિએઝ વર્કશોપ (બીકાનેર) - 37 કેરિએઝ વર્કશોપ (જોધપુર) - 85

લાયકાત

3/8
image

ઉમેદવારોને 50 ટકા ગુણ સાથે દસમું પાસ અથવા તેની સમકક્ષ હોવું જરૂરી છે. આ ઉપરાંત તેની પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ અથવા તેના સમકક્ષ અથવા NCVT/SCVT દ્વારા ઇશ્યૂ નેશનલ એપ્રેંટિસશિપ સર્કિફિકેટ હોવું જરૂરી છે. 

વય મર્યાદા:

4/8
image

ઉમેદવારની ઉમર 30 ડિસેમ્બર 2018ના રોજ 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અનામત ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વય મર્યાદાની છૂટ આપવામાં આવશે. 

અરજી કરવાની ફી:

5/8
image

સામાન્ય અને ઓબીસી ઉમેદવારોને 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે. એસસી/એસટી/વિકલાંગ/મહિલા ઉમેદવારોને કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે. 

પસંદગી પ્રક્રિયા

6/8
image

ઉમેદવારોની પસંદગી દસમા ધોરણના મેરિટના આધાર પર ડોક્યૂમેંટ વેરિફિકેશન બાદ થશે. 

આ રીતે કરો અરજી

7/8
image

ઇચ્છુક ઉમેદવાર નોર્થ વેસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઇટ www.rrcjaipur.in પર જઇને 30 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આ પદ માટે અરજી કરી શકો છો. 

અંતિમ તારીખ

8/8
image

30 ડિસેમ્બર 2018