हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
61/ 3
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
10th Pass
10th pass News
Government Job
10મું પાસ હોવ તો પણ આ સરકારી નોકરી માટે કરી શકો છો અરજી, પગાર પણ શાનદાર
Government Job: ધોરણ 10મું પાસ માટે સરકારી નોકરીની કેટલી તકો? તો તમને જણાવી દઈએ કે ડિફેન્સ, રેલવે, પોસ્ટ સેવાઓ, વગેરેમાં ધોરણ 10 પાસ માટે અનેક વિકલ્પો હોય છે. સરકારી નોકરી ઈચ્છતા 10મું પાસ યુવાઓ પણ તેમના માટે તૈયારી કરી શકે છે.
Jan 11,2024, 11:43 AM IST
Polytechnic
તમે ધોરણ 10 પાસ હોવ તો પણ તમને છે એન્જિનિયર બનવાની તક! જાણો કેવી રીતે અને શું કરવું
જો તમે એન્જિનિયર બનવા માંગો છો કે કોર્પોરેટમાં કરિયર બનાવવા માંગો છો તો બીએ, બીએસી કે બીટેકની રાહ કેમ જોવી? આ માટે 10માં ધોરણ બાદ જ તમને તક મળી શકે છે. બસ, પોલિટેક્નિકમાં એડમિશન લો અને જીવનમાં આગળ વધો. જેનાથી તમારો સમય બચશે અને ભવિષ્ય પણ સારું થશે.
Jan 1,2024, 23:20 PM IST
sarkari naukri 2023
ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી, પરીક્ષા વગર થશે પસંદગી, ફ્રીમાં જલદી કરો અરજી
ધોરણ 10 પાસ યુવાઓ માટે ખુશખબર છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) તરફથી અપ્રેન્ટિસશિપના પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે.
Oct 14,2023, 13:07 PM IST
Government Job
ધોરણ 10 પાસ માટે સરકારી કંપનીમાં નીકળી ભરતી, પગાર 72 હજારથી પણ વધુ
Sarkari Naukri: ઈચ્છુક ઉમેદવારો 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. વધુ વિગતો માટે અધિકૃત વેબસાઈટ પર જાઓ. ભરતી સંબંધિત તમામ વિગતો માટે વાંચો અહેવાલ....
Sep 11,2023, 11:01 AM IST
India Post
40 વર્ષ થઈ ગયા? ધોરણ 10 પાસ છો...તો પણ મળી શકે છે પરીક્ષા વગર સરકારી નોકરી
સરકારી નોકરી માટે કોને ઈચ્છા ન હોય? જો તમે ધોરણ 10 પાસ હોવ અને તમારી ઉંમર 40 વર્ષની આજુબાજુ હોય તો તમને એમ થશે કે નોકરી ક્યાંથી મળે? તો તમને જણાવી દઈએ કે આમ છતાં તમારી પાસે સરકારી નોકરીની તક છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Aug 15,2023, 12:36 PM IST
Government Job
10મું પાસ હોવ તો પણ સરકારી નોકરીની છે અનેક તક, આ વિભાગો માટે નીકળતી હોય છે ભરતી
Sarkari Naukri: જો તમે 10મું ધોરણ પાસ હોવ અને સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારા માટે આ તક સામે ચાલીને આવી છે. અનેક એવા વિભાગ છે જ્યાં 10માં ધોરણ પાસ યુવાઓ માટે નોકરીઓ નીકળતી હોય છે.
Aug 8,2023, 9:15 AM IST
indian railway recruitment 2021
Indian Railwayમાં નોકરીની તક, કાલે અરજી કરવાની છેલ્લી તારીખ, 10 પાસ પણ કરી શકશે અરજી
Indian Railway Recruitment 2021: ઉમેદવારો અપ્લાય કરતા પહેલા આ જરૂરી વાતોને ધ્યાનથી વાંચો અને સમજી લો. ભારતીય રેલવે (Indian Railway) માં નોકરી કરવાનું મન બનાવી ચૂકેલા ઉમેદવારો માટે સારી તક છે. ઉમેદવારો (Indian Railway Recruitment 2021) માટે ભારતીય રેલવેમાં વ્હીલ ફેક્ટરી (RWF) અંતર્ગત એપ્રેન્ટિસ પોસ્ટ્સની પોસ્ટ (Indian Railway Recruitment 2021) પર ભર્તી માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે.
Sep 12,2021, 12:25 PM IST
ભરતી
રેલવેએ 10મું પાસ માટે નિકાળી બંપર ભરતી, આ રીતે કરો Apply
ઉત્તર-પ્રદેશ રેલવેએ 2 હજારથી વધુ જગ્યા પર ભરતી નિકાળી છે. જો તમે રેલવેમાં નોકરી કરવા માંગો છો તો જેટલું જલદી થઇ શકે એટલી જલદી અરજી મોકલી દો. નોર્થ વેસ્ટર્ન રેલવેએ એપ્રેંટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેંટિસ ટ્રેનિંગ પોસ્ટની 2090 જગ્યા માટે ઘણા ડિવિઝનમાં અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 30 ડિસેમ્બર સુધી www.rrcjaipur.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
Dec 4,2018, 12:35 PM IST
Trending news
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું