PM બનાસ ડેરીના પ્લાન્ટમાં ફર્યાં, બટાકામાંથી ચિપ્સ કેવી રીતે બને છે તે નિહાળ્યું, જુઓ પ્લાન્ટના અંદરના Photos

બનાસકાંઠા :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા તેમણે આખા પ્લાન્ટનુ નિરીક્ષણ કર્યુ હતું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ તેમને આ નવનિર્મિત પ્લાન્ટ વિશે તમામ માહિતી આપી હતી. પીએમ મોદીએ ડેરીના કર્મચારીઓ તથા પશુપાલક મહિલાઓ સાથે વાત કરી હતી. સાથે જ ડેરીના દરેક મશીનરી પાસે જઈને તેની વર્કિંગ સિસ્ટમ પણ નિહાળી હતી. ત્યારે ડેરીના અંદરની ખાસ તસવીરો સામે આવી છે. જુઓ....
 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image