Banas Bio CNG Model : ગુજરાતનું બનાસ બાયો-CNG મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે સફળ ઉદાહરણ બની રહ્યું છે. ગાયના છાણમાંથી ગેસ અને જૈવિક ખાતર બનાવતી આ યોજના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના પ્રોત્સાહન સાથે વધુ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. ખેડૂતોને વધારાની આવક અને રોજગારી મળી રહી છે. સાથે જ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી ‘ગ્રીન ગુજરાત’ના સપનાને સાકાર બનાવવામાં આ મોડલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
Banas Dairy Initiative : જી હા,,, ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર છે. બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં બટાકાંની ખેતી કરતા ખેડૂતોને હવે બટાકાની સુધારેલી જાતનું બિયારણ સહકાર મંત્રાલય તૈયાર કરીને આપશે.
Shankar Chaudhary : બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકરભાઈ ચૌધરી. સતત ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા. શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે થઈ વરણી
Banas Diary Election : બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી, તો એક બચેલી દાંતા બેઠક પર પણ શંકર ચૌધરીના ઉમેદવારનો વિજય થયો
Banas Diary Election : અંતિમ ઘડીઓમાં ભાજપે બનાસ ડેરીની ચૂંટણીમાં મેન્ટડેટ જાહેર કર્યા. તે સાથે જ બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધી 13 બેઠકો બિનહરીફ થઈ, જુઓ છેલ્લી ઘડીએ ભાજપે કોને કોને મેન્ડેટ આપ્યું, અને કોનું પત્તુ કપાયું
BJP announces mandates in Banas Dairy elections watch video
Special Report on Banas Dairy shankar Chaudhary watch video
Banas Dairy Election : બનાસ ડેરીની ચૂંટણીનું ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ. આ વચ્ચે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા; દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી
BJP Gujarat : સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ટેડનો વિરોધ થવાની શક્યતા. આંતરિક જૂથવાદને લીધે પ્રદેશ નેતાગીરી ચિંતાતુર. હકાર ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના ઘણાં નારાજ નેતાઓ સંઘાણી-રાદડિયા બનવા તૈયાર
Banas Dairy elections on October 10: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.
બનાસ ડેરીની ચૂંટણી જાહેર, 16 ડિરેક્ટરો માટે થશે ચૂંટણી, વિગતો જાણો
Banas Dairy : બનાસ ડેરીએ જાહેર કર્યો ઐતિહાસિક ભાવફેર નફો... બનાસ ડેરી પશુપાલકોને ચુકવશે 2131 કરોડનો ભાવફેર... મંડળીઓની સાથે મળીને પશુપાલકોને કુલ 2909.08 કરોડનો ભાવફેર ચુકવાશે
એશિયાની સૌથી મોટી બનાસડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. જુઓ વીડિયો.
Banas Dairy: બનાસ ડેરીએ જાહેર કર્યો ઐતિહાસિક ભાવફેર નફો. 2909.08 કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે. બનાસ ડેરી દ્વારા 2131.68 કરોડ ભાવફેર ચૂકવાશે. મંડળીઓ દ્વારા 778.12 કરોડ ભાવ ફેર ચૂકવાશે. બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની 57મી સાધારણ સભામાં જાહેરાત
બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી: ₹21,200 કરોડનું ટર્નઓવર, 1 કરોડ લિટર પ્રતિ દિવસ પ્રોસેસિંગ. દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ: ₹8,054 કરોડનું ટર્નઓવર, 34.88 લાખ લિટર પ્રતિ દિવસ સંગ્રહ. ઉત્તર ગુજરાતની ડેરી શક્તિનો આધારસ્તંભ છે સાબર ડેરી: ₹8,939 કરોડનું ટર્નઓવર, 33.53 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતા. પીએમ મોદીના વિઝન દ્વારા સાકાર થયેલું ઉત્તર ગુજરાતનું વિશ્વ કક્ષાનું ડેરી સહકારિતા મૉડેલ VGRC ખાતે થશે પ્રદર્શિત
ગુજરાતની સૌથી મોટી ડેરીમાં સામેલ પશુપાલકો માટે સતત નવા-નવા સંશોધન કરતી રહે છે. હવે બનાસ ડેરીએ એક એવું મશીન વિકસાવ્યું છે જેનાથી વાછરડીના જન્મની સંભાવના વધી જશે.
મધમાખી ઉછેરથી ગ્રામીણ ક્ષેત્રમાં ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર. અમૂલ ડેરીના પશુપાલકોએ 16,000 કિલો મધનું ઉત્પાદન કરીને પોતાના જીવનમાં મીઠાશ લાવી. શ્વેત ક્રાંતિ બાદ ‘મિશન મધમાખી’ કાર્યક્રમ હેઠળ મધ ક્રાંતિની મોટી પહેલ
Banas Dairy gave the biggest gift to the cattle farmers, the decision to increase the price of milk fat by Rs 989 per kg
Banas Dairy : બનાસડેરીમાં આ વર્ષે દૂધમાં કિલો ફેટે ભાવ વધારો 989 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો, આ વર્ષે દુધનો ભાવફેર 1973 કરોડ રૂપિયા ભાવ ફેર અપાયો. આ વર્ષે 18.52 % ભાવ નફા તરીકે અપાશે જે ગણતરી કરતા 19 ટકા થશે તો મંડળી અને ડેરીનો મળીને 22 ટકા જેટલો નફો પશુપાલકોને મળશે
બનાસ બાયોગેસ પ્લાન્ટની લીકવીડ પ્રોડક્ટ "પાવર પલ્સ" લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને સુઝુકીના ચેરમેન તૌસીહીરો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તમારી સાત પેઢીઓ પણ આવી જાય ને તો પણ તમારી તાકાત નથી કે આ બાબા સાહેબે આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી શકો. બંધારણનું રક્ષણ કરવાવાળો વર્ગ લાખો કરોડોમાં છે.
Banas Dairy: બનાસડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે.