Investment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થઇ જશે રૂપિયા

Motilal Oswal Investment Ideas: શેર બજારમાં મંગળવારે (28 મે) ના રોજ હલચલ જોવા મળી હતી. બેંચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતી બઢત ગુમાવી દીધી હતી. બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બ્રોકરેજ હાઉસ Motial Oswal Financial Services  એ 1 વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Kolte-Patil, HDFC Bank, Hindustan Unilever, Polycab India, Ashok Leyland સામેલ છે. 

Kolte-Patil Developers Share Price Target

1/5
image

Kolte-Patil Developers ના શેર પર બ્રોકરેજ મોતીલા ઓસવાલે (Motial Oswal) BUY રેટિંગ આપી છે. ટાર્ગેટ 700 છે. 27 મેના રોજ શેર 479.65 ના સ્તર પર બંધ થયો હતો. આ ભાવથી શેરમાં આગળ 46% ટકા રિટર્ન મળે શકે છે. 

HDFC Bank Share Price Target

2/5
image

HDFC Bank  ના શેર પર બ્રોકરેજ મોતીલા ઓસવાલે (Motial Oswal) ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,950 છે. 27 મેના રોજ શેર 1527.95ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 28% વળતર આપી શકે છે.

Hindustan Unilever Share Price Target

3/5
image

HUL ના શેર પર બ્રોકરેજ મોતીલા ઓસવાલે (Motial Oswal) ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 2,900 છે. 27 મેના રોજ શેર 1527.95ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 22% વળતર આપી શકે છે.

Polycab India Share Price Target

4/5
image

Polycab India ના શેર પર MOFS એ BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ 7,850 છે.  27 મેના રોજ શેર 6843.80ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 15% વળતર આપી શકે છે.

Ashok Leyland Share Price Target

5/5
image

Ashok Leyland  ના શેર પર MOFS એ BUY ની રેટિંગ આપી છે. ટાર્ગેટ 245 છે. 27 મેના રોજ શેર 226.75ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે સ્ટોક વધુ 8% વળતર આપી શકે છે.

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)