हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
45/ 4
(15.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Crorepati Stocks
Crorepati stocks News
Stock to Buy
Investment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થશે રૂપિયા
Motilal Oswal Investment Ideas: શેર બજારમાં મંગળવારે (28 મે) ના રોજ હલચલ જોવા મળી હતી. બેંચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતી બઢત ગુમાવી દીધી હતી. બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બ્રોકરેજ હાઉસ Motial Oswal Financial Services એ 1 વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Kolte-Patil, HDFC Bank, Hindustan Unilever, Polycab India, Ashok Leyland સામેલ છે.
May 29,2024, 11:57 AM IST
HOAC Foods India Share Price
48 રૂપિયાનો આ શેર પહેલાં જ દિવસે 147 રૂપિયે પહોંચ્યો, 200% થી વધુનો કરાવ્યો ફાયદો
Hariom Atta: એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના શેરમાં પહેલાં જ દિવસે લોકોના પૈસા 3 ગણા કરી દીધા છે. આઇપીઓમાં કંપનીના શેરના ભાવ 48 રૂપિયા હતો. કંપનીના શેર 147 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે.
May 25,2024, 11:34 AM IST
Timken India Share
Stock Market: 35% તૂટશે આ મલ્ટીબેગર શેર, એક્સપર્ટે કહ્યું- વેચી દો, ઘટી જશે ભાવ
Multibagger Stocks: ટિમકેન ઇન્ડીયાના શેર 17 મે 2019 ના રોજ 546.1 રૂપિયા પર બંધ થયો હતો અને આ વર્ષે 18 મેના રોજ આ શેર 4155 રૂપિયા પર બંધ થયો હતો.
May 20,2024, 18:59 PM IST
share market
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત
Multibagger stock: શેર બજારના રોકણાકારો માટે ખુશખબરી છે. આ વખતે ફક્ત સરકારી બેંકોને લઇને જ નહી પરંતુ સમગ્ર બજારને લઇને પીએમ મોદીએ કંઇક કહ્યું છે. એક ઇન્ટરવ્યું દરમિયાન પીએમ મોદીએ કહ્યું 4 જૂને જ્યારે ચૂંટણીના પરિણામ આવશે તે અઠવાડિયામાં બજારની પ્રોગ્રામિંગ કરનાર થાકી જશે.
May 20,2024, 15:08 PM IST
jaypee Group stock
રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 323 રૂપિયાથી તૂટી 17 રૂપિયા થઇ ગયો ભાવ
Jaypee Group ની કંપની જયપ્રકાશ એસોસિએટ્સના શેરોમાં આજે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરોમાં આ ઘટાડા પાછળનું કારણ લોન સાથે જોડાયેલા એક સમાચારને માનવામાં આવે છે.
May 7,2024, 14:37 PM IST
GMR Airport
₹102 સુધી જશે આ શેર! ખરીદવા માટે પડાપડી, એરપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલી છે કંપની
Best Multibagger Penny Stocks: જીએમઆર એરપોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો છે. આ શેરની જોરદાર ખરીદી થઇ અને ટ્રેડિંગ દરમિયાન આ 8.50 ટકા વધીને 92.34 રૂપિયાના સ્તર સુધી પહોંચી જશે.
Apr 27,2024, 13:30 PM IST
motilal oswal financial services
1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ
Multibagger Stocks, Stock News: મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિઝે પોતાના રોકાણકારોને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીના દરેક શેર પર 3 બોનસ શેર આપશે. માર્ચ 2024 ત્રિમાસિકમાં કંપનીના નફામાં 334 ટકાનો તગડો ઉછાળો આવ્યો છે.
Apr 27,2024, 13:13 PM IST
Piccadily Agro Industries share
18 પૈસાના શેરે 1 લાખના બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા તૂટી પડ્યા લોકો
Piccadily Agro Industries share: ચીની ઉદ્યોગની એક સ્મોલ કેપ કંપની પિકાડિલી એગ્રો ઇંડસ્ટ્રીઝના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં આ કંપનીએ એક લાખના રોકાણકારોને 23 કરોડથી વધુ કરી દીધા છે
Apr 22,2024, 13:23 PM IST
multibagger stocks
3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત
Crorepati stocks: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Apr 17,2024, 7:50 AM IST
Tata Group
ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારે 793.25 પોઈન્ટ એટલે કે 1.06 ટકા ઘટીને 74,244.90 ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 848.84 પોઈન્ટ્સ અથવા 1.13 ટકા ઘટીને 74,189.31 પોઈન્ટ્સ પર સરકી ગયો હતો.
Apr 14,2024, 16:25 PM IST
Crorepati Stocks
ગજબનો આ સ્ટોક!.. 4 લાખમાં ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, 64000% નું આપ્યું રિટર્ન
Crorepati Stocks : ક્યારેક કેટલા શેર તમને કરોડપતિ બનાવી શકે છે. આ કંપનીના શેર પાંચ વર્ષ પહેલા 29 માર્ચ 2019ના 1.46 રૂપિયા પર હતો, પરંતુ આજે શેરની કિંમત 655 રૂપિયાને પાર પહોંચી ગયો છે. પાંચ વર્ષ દરમિયાન આ સ્ટોકે 44,766.44% નું રિટર્ન આપ્યું છે.
Mar 12,2024, 13:22 PM IST
Trending news
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત
Utpanna Ekadashi 2024
મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Cleaning Tips
Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા