PICS: સુહાના ખાનનો જોવા મળ્યો નવા 'પ્રેમ', ઇંસ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

સુહાના ખાન ફોટો અને એક વીડિયોમાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

નવી દિલ્હી: શાહરૂખ ખાનની લાડલી બેટી સુહાના ખાન (Suhana Khan)એ સોશિયલ મીડિયા પર એક ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે. સુહાના ખાન ફોટો અને એક વીડિયોમાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેમાં તે ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરી ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. સુહાના ખાને ડાયમંડ બ્રેસલેટ, ગોલ્ડ નેકલેસ, ડાયમંડ પેંડેંટ અને ત્રણ રિંગ્સ પહેરેલી છે. તેને સ્ટ્રેપલેસ ટોપ સાથે કૈરી કરી છે. સુહાના તેમાં સુંદર લાગી રહી છે. જુઓ તસવીરો...

જ્વેલરી ફ્લોન્ટ કરી રહી છે સુહાના ખાન

1/5
image

સુહાના ખાન ફોટો અને એક વીડિયોમાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સુહાના ખાનના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.) 

ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરીમાં જોવા મળી સુહાના

2/5
image

ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરી ફ્લોન્ટ પહેરેલી જોવા મળી સુહાના ખાન

વાયરલ થઇ રહ્યા છે ફોટો

3/5
image

ઝડપથી વાયરલ થઇ રહ્યા છે સુહાનાના આ ફોટો

સુંદર દેખાય છે સુહાના

4/5
image

સુહાના ખાન તેમાં એકદમ સુંદર લાગી રહી છે.

ઘણા બોલીવુડ સેલેબ્સને રિંગ પહેરીને સ્પોટ કરવામાં આવ્યા

5/5
image

થોડા સમયમાં ઘણીવાર બોલીવુડ સેલેબ્સને આ સેમ રિંગ પહેરીની સ્પોટ કરવામાં આવ્યા છે.