हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jewellery
Jewellery News
gujarat
પુત્રની ફી ભરવા માતાએ કર્યું ક્યારેય ના કરાય તેવું કામ! જાણો સુરતની આ ઘટના વિશે...
Surat News : દિવસે ને દિવસે ગુજરાતમાં ભણતરનો ભાર વધી રહ્યો છે. સુરતના વરાછા વિવેકાનંદ સોસાયટી ખોડીયાર એપાર્ટમેન્ટમાં કાંતીભાઈ પરષોતમભાઈ નાઈ પરિવાર સાથે રહે છે.ગઈ તારીખ ૨૩/૦૨/૨૦૨૪ થી તારીખ ૨૭/૦૨/૨૦૨૪ સુધી તેઓ અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.જેથી તેમનું ઘર બંધ હતું.
Mar 9,2024, 11:54 AM IST
Import duty
બજેટ પહેલા સરકારનો મોટો નિર્ણય, સોના-ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો
Import Duty on Gold: સોના ચાંદીના ફાઈન્ડિંગ ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરાયો છે. સરકારે સોના અને ચાંદીના સ્ક્રુ, હુક અને કોઈન ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો. સરકારના નિર્ણય મુજબ નવા દરો 22 જાન્યુઆરી 2024થી પ્રભાવી થઈ ગયા છે. સરકારના આ નિર્ણયનો હેતુ ઘરેલુ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.
Jan 23,2024, 16:11 PM IST
savjibhai dholakia
'બોસ હો તો ઐસા' : કોણ છે સવજીભાઈ ધોળકિયા? સુરતના હીરા બજારના ગણાય છે બાદશાહ
Who Is Savjibhai Dholakia? સવજીભાઈ ધોળકિયાની સ્ટોરી એ દ્રઢ સંકલ્પની શક્તિ અને પરોપકારની ભાવનાની સાક્ષી તરીકે ઊભરી છે. એક સાધારણ પૃષ્ઠભૂમિથી સફળતાના શિખર સુધીની તેમની સફર એ સખત મહેનત અને સહાનુભૂતિની પરિવર્તનકારી ક્ષમતાનું ઉદાહરણ છે. એમની 12 હજાર કરોડની મિલકત મામલે ચાલો જાણીએ એમને કેવી રીતે મેળવી છે સફળતા...
Aug 22,2023, 12:36 PM IST
gold
જો તમે સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે
HUID Number : જો તમે આગામી સમયમાં સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. હકીકતમાં દેશમાં 1 એપ્રિલથી ભારતમાં એ જ સોનાના દાગીના વેચાશે, જેના પર 6 અંકોનો હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન સંખ્યા અંકિત હશે
Mar 10,2023, 9:59 AM IST
gold
Gold: સોનું કે દાગીના ખરીદનારા માટે મહત્વના સમાચાર, 1 એપ્રિલથી લાગૂ થશે આ નવો નિયમ
New Rule For Gold: સોનાની લગડી કે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો આ નવો નિયમ ખાસ જાણો. જો તમે આ નવા નિયમ વિશે નહીં જાણો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
Mar 4,2023, 10:06 AM IST
surat
ડાયમંડનગરી સુરતે જ્વેલરીમાં રેકોર્ડ બનાવ્યો; હોંગકોંગનો રેકોર્ડ તોડીને ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું
Surat created a record in jewellery
Jan 10,2023, 15:50 PM IST
gold
Gold Price Today: સોનું ખરીદનારા માટે ખુશખબર, સતત ઘટી રહ્યાં છે ભાવ, જાણો નવી કિંમત
Gold Silver Price Today જો તમે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ તમારા માટે સારી તક છે. સપ્તાહના પ્રથમ દિવસે સોનાનો કારોબાર ધીમો બનેલો છે. સોનાની કિંમત આજે ધડામ થઈ ગઈ છે.
Nov 28,2022, 15:49 PM IST
Girls Expenses
આ 6 વસ્તુઓની પાછળ પાણીની માફક પૈસા વાપરે છે છોકરીઓ
ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે. પણ તમે જાણો છો કે કઈ 6 વસ્તુઓ પર છોકરીઓ સૌથી વધુ પૈસા ખર્ચવાનું કરે છે પસંદ
Oct 23,2022, 21:47 PM IST
ahmedabda
Ahmedabad : માલિકને સ્ટ્રોંગરૂમમાં પુરી 2 કર્મચારીઓએ કરી 3 કિલો સોનાની લૂંટ
Ahmedabad Crime News : અમદાવાદના મોટેરામાં અંજલી જ્વેર્લસનો માલિક લૂંટાયો.. કર્મચારીઓએ જ માલિકોને બંધક બનાવી સોનાના શોરૂમમાં લૂંટ ચલાવી.. અંદાજે 3 કિલો સોનું લૂંટાયું હોવાની માહિતી..
Oct 23,2022, 15:20 PM IST
surat
આવુ સાહસ તો સુરતીઓ જ કરી શકે : ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંખી બનાવે છે જ્વેલરી
માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ જવેલરી બનાવડાવી રહી છે
Jul 31,2022, 8:47 AM IST
Makeup Products
આ 6 વસ્તુઓ પર ખર્ચ કરવામાં અચકાતી નથી છોકરીઓ
ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે. પણ તમે જાણો છો કે કઈ 6 વસ્તુઓ પર છોકરીઓ સૌથી વધુ પૈસા ખર્ચવાનું કરે છે પસંદ
May 7,2022, 10:39 AM IST
Ahmedabad
ઘરે દિકરીના લગ્નનો પ્રસંગ હતો અને સોની દાગીના લઇ ગયો ફરાર, ફરિયાદ કરી તો...
આશરે બારેક લોકો કે જે મધ્યમ વર્ગના લોકો છે તેમના ઘરે પ્રસંગ હતો અને તેમના દાગીના બનાવવા માટે લઈ આરોપી દુકાનને તાળા મારી ફરાર થઇ ગયો હતો.
Jan 23,2022, 21:01 PM IST
surat
સુરતમાં બની દેશની સૌથી મોંઘી છત્રી, હીરા જડેલી છત્રીની કિંમત છે લાખોમાં
સુરતમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન યોજાવાનું છે. જેમાં 12 હજાર હીરા જડેલી સોનાની 20 લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પ્રદર્શનમાં હોંગકોંગ, લંડન, અમેરિકા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, કલકત્તા, હેદ્રાબાદ, જયપુર સહિત 8000થી વધારે લોકો મુલાકાત લેશે.
Nov 26,2021, 11:09 AM IST
એચડીએફસી બેંક
HDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો
ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.
Sep 30,2020, 23:24 PM IST
suhana khan
PICS: સુહાના ખાનનો જોવા મળ્યો નવા 'પ્રેમ', ઇંસ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
સુહાના ખાન ફોટો અને એક વીડિયોમાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
Jul 8,2020, 21:51 PM IST
gold
સોનાના ખરીદ-વેચાણમાં આજથી આવી રહ્યો છે ધરખમ ફેરફાર, નહીં માનો તો...
સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ જશે.
Jan 15,2020, 18:13 PM IST
નિઝામ કલેક્શન
વિશ્વના સૌથી મોંઘા હીરાનો ભારતના એક નવાબે પેપરવેઈટ તરીકે ઉપયોગ કર્યો હતો
દુનિયાભરમાં પ્રખ્યાત છે હૈદરાબાદના નિઝામનું કલેક્શન. ત્યારે હૈદરાબાદ નિઝામનો આ હીરો ખરા અર્થોમાં ખાસ છે. હાલ દિલ્હીના નેશનલ મ્યૂઝિયમમાં હૈદરાબાદના નિઝામના આભૂષણોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થયેલ આ પ્રદર્શનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો જેકોબ હીરો છે. આ ઉપરાંત નિઝામના કલેક્શનના 173 દુર્લભ આભૂષણો પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શન 5 મે સુધી ચાલશે. જૈકબ હીરાની વાત કરીએ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત 218 કરોડ રૂપિયા છે.
Feb 21,2019, 5:30 AM IST
નવરાત્રી
નવરાત્રીમાં ચાલી પોમ પોમની ફેશન, પાઘડીઓ પણ રંગ જમાવશે, Photos
Oct 8,2018, 18:00 PM IST
Trending news
entertainment
શોખ ઉંચા છે! આ લોકો ચાલુ ફ્લાઈટમાં બાંધે છે 'સંબંધ', કહેવાય છે માઈલ હાય ક્લબ સભ્ય
Gujarat politics
ઉમેદવારીનો છેલ્લો દિવસ: અમિત શાહ, પાટીલ, ધાનાણીએ વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ
guru gochar 2024
મે મહિનામાં ગુરુ ગ્રહ કરશે રાશિ પરિવર્તન, આ 3 બનશે ભાગ્યશાળી, ચારેતરફથી વરસશે ધન
deepika padukone
પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથે
Mukesh Ambani Birthday
ધનનો ઢગલો હોવા છતાં આજે પણ મુૃકેશ અંબાણીને સતાવે છે કઈ વાતનો ડર? પોતે જ કર્યો ખુલાસો
jaggery
Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા
Health Care Tips
શું તમને પણ લીવરની બીમારીથી લાગે છે ડર? બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
Narmada River
3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવ્યા
soft roti
સોફ્ટ રોટલી બનાવવા આ રીતે લોટ બાંધો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશે
farming
શું છે અલ્ટ્રા હાઈડેન્સિટી ખેતી? ગુજરાતના હોશિયાર ખેડૂતો કરે છે આ પદ્ધતિથી ખેતી