સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ, 10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
Surat News ચેતન પટેલ/સુરત : ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૩૦ ડિલીવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ગઈકાલે 19 ઓગસ્ટના રોજ 30 બાળકોનો જન્મ થયો હતો. ૩૦ ડિલીવરીમાં એક જોડિયા બાળકો પણ સામેલ છે. આમ, કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાઓનો સમાવેશ થાય છે. ડાયમંડ હોસ્પિટલના ૧૦ વર્ષના ઇતિહાસમાં ૩૦ ડિલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.
1/5
2/5
3/5
4/5
5/5
Trending Photos