સલમાનની થનારી ભાભી Giorgia Andrianiના Photos થયા VIRAL

તાજેતરમાં જ જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)'રૂપ તેરા મસ્તાન'ના રીમેકમાં મીકા સિંહના સાથે જોવા મળી હતી.

નવી દિલ્હી: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ સુંદર મોડલ અને કલાકાર જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) પોતાના અભિનયથી તમામ દિલોમાં પોતાની જગ્યા બનવી રહી છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાના અલગ-અલગ લુક્સમાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તે તાજેતરમાં જ તે 90ના દાયકાની સુપર હિટ મ્યૂઝિક વીડિયો 'રૂપ તેરા મસ્તાન'ના રિમેકમાં મીકા સિંહ સાથે જોવા મળી રહી હતી. તો બીજી તરફ જોર્જિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ હતી. જુઓ સલમાનની થનારી ભાભી જોર્જિયા એંડ્રિઆની (Giorgia Andriani)ની આ તસવીરો...

1/10
image

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)એ આ તસવીરો પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કરી છે. 

2/10
image

આ તસવીરોને એક વીડિયોના રૂપમાં શેર કરતાં તેમણે કેપ્શનમાં સલમાન ખાનના ગીત 'આંખો કી ગુસ્તાખિયાં માફ હો'ની લાઇન લખી છે. 

3/10
image

તસ્વીરોમાં જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)ની આંખોમાં મસ્કારા ખૂબ સુંદર લાગી રહ્યા છે. 

4/10
image

તેમણે તસવીરોમાં ગ્રે પિકિકા પ્રિંટવાળી સાડી બાંધેલી છે, સલમાન ખાનના ગીત સાથે તેમનો આ લુક સુંદર લાગી રહ્યો છે. 

5/10
image

કિશોર કુમારના અવાજમાં ગાયેલું ગીત 'રૂપ તેરા મસ્તાના'ને મીકા સિંહએ પોતાના અંદાજમાં ગાયું છે જેમાં જોર્જિયા દેસી ઠુમકા સાથે સ્ક્રીન પર જલવા પાથરી રહી છે. 

6/10
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો જોર્જિયા હજુ પણ દુબઇમાં અને પોતાની શૂટિંગમાં વ્યસ્ત છે. 

7/10
image

પરંતુ હજુ સુધી એ કહેવામાં આવ્યું નથી કે જોર્જિયા કયા પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. 

8/10
image

પરંતુ તેમની સોશિયલ મીડિયા આ પોસ્ટ ખરેખર આકર્ષિત લાગી રહી છે. 

9/10
image

જોર્જિયાની આગામી ફિલ્મ 'વેલકમ ટૂ બજરંગપુર'નું શૂટિંગ પણ ખૂબ જલદી જ શરૂ થવાનું છે. 

10/10
image

થોડા દિવસો પહેલાં મીડિયામાં સમાચાર આવ્યા હતા કે અરબાજ અને જોર્જિયા લગ્નના બંધનમાં બંધાવાના છે. તમામ ફોટો સાભાર:  Instagram@GiorgiaAndriani