પિંક સ્વિમસૂટમાં આહના કુમરાનો જોવા મળ્યો માદક અંદાજ, PHOTOS થયા વાયરલ

હાલમાં સોશિયલ મીડિયા પર આહનાના કેટલા ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે, જેને તેણે પોતે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે. 
 

નવી દિલ્હી: ડિજિટલ દુનિયા અને હિંદી ફિલ્મોમાં એકસાથે કામ કરે રહેલી બોલીવુડ અભિનેત્રી આહના કુમરા (Aahana Kumra) અવાર-નવાર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર નવી-નવી તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આહનાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેને તેણે પોતે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીરો સ્વિમિંગ પૂલમાં સ્વિમસૂટ અવતારમાં જોવા મળી રહી છે.
 

પિંક સ્વિમસૂટમાં મચાવ્યો કહેર

1/5
image

આહના પિંક કલરની બિકિનીમાં કહેર મચાવી રહી છે.

સતત આવી રહી છે કોમેન્ટ

2/5
image

આહના દ્વારા શેર કરવામાં આવેલી આવેલા આ ફોટા પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. 

6 લાખથી વધુ છે ઇંસ્ટા ફોલોવર્સ

3/5
image

ઇંસ્ટાગ્રામ પર આહનાને 6 લાખ વધુ લોકો ફોલો કરે છે.

એક્ટ્રેસ બનવાનું સપનું પુરૂ થયું

4/5
image

તો બીજી તરફ આહના કુમરાનું કહેવું છે કે ભલે તે ફિલ્મ અભિનેત્રી બનવાનું સપનું લઇને મોટી થઇ હોય પરંતુ એક કલાકાર માટે થિએટર (રંગમંચ)ને તે વાસ્તવિક માધ્યમ માને છે.

વેબ સીરિઝમાં છવાયેલી છે

5/5
image

ટીવી શો 'યુદ્ધ' મહાનાયક અમિતાભ બચ્ચન સાથ કામ કરી ચૂકેલી આહનાએ 'ઇનસાઇટ એઝ' અને 'રંગબાઝ' જેવી વેબ સિરીઝ અને ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' માં સારો અભિનય કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવી છે. (ફોટો સાભાર: તમામ ફોટો આહના કુમરાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યા છે)