આ એક્ટ્રેસે કર્યા એવા YOGA ના ફોટા એવા કે ફેન્સ થઇ ગયા ક્રેજી, કહ્યું- 'Wow'
કરિશ્મા તન્ના (Karishma Tanna)એ ઇંસ્ટાગ્રામ પર યોગ કરતાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે.
નવી દિલ્હી: લોકડાઉનમાં દરેક પોતાની વ્યસ્ત રાખવા માટે અલગ-અલગ જતન કરી રહ્યા છે. કોઇ જમવાનું બનાવી રહ્યા છે, કોઇ સફાઇ કરી રહ્યું છે. કેટલાક ટિકટોક વીડિયો બનાવવામાં વ્યસ્ત છે. સામાન્ય લોકોની સેલેબ્રિટીઝની પણ આ જ સ્થિતિ છે. તે પણ આ બધુ કરી રહ્યા છે. જ્યારે કેટલીક સેલિબ્રિટી એવા પણ છે, જે આ સમયને પોતાની ફિટનેસ માટે ડેડિકેટ કરી ચૂક્યા છે. હવે આપણી કરિશ્મા તન્ના (Karishma Tanna)ને જ લઇ લો. તે જોરદાર યોગ કરી રહી છે. જુઓ યોગના ફોટા...
કરિશ્મા તન્નાએ શેર કર્યો ફોટો
કરિશ્મા તન્નાએ ઇંસ્ટાગ્રામ પર યોગ કરતાં પોતાના ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં તે યોગ કરી રહી છે. ફોટો સાભાર: ઇંસ્ટાગ્રામ @KarishmaTanna
જોરદાર યોગ કરી રહી છે કરિશ્મા
તો લખે છે કે 'ક્યારેક ક્યારેક જીંદગી તમને ઉથલ-પાથલ કરી દે છે, જેથી તમે એ બધુ શીખી શકો કે યોગ્ય રીતે કેવી રીતે રહી શકાય.
યોગાસન કરતી કરિશ્મા
અભિનેત્રી કરિશ્મા તન્નાએ કઠિન યોગાસન કરતાં પોતાનો એક ફોટો શેર કર્યો છે.
ખતરો કે ખેલાડી 10માં લીધો હતો ભાગ
કરિશ્મા તન્ના, એક્શન રિયાલિટી શો 'ફિયર ફેક્ટર: ખતરો કે ખેલાડી 10'માં ભાગ લીધો હતો.
કર્યો હતો ખતરનાક સ્ટંટ
તેનું શૂટિંગ બુલ્ગેરિયામાં થયું હતું. તેની સાથે અદા ખાન, અમૃતા ખાનવિલકર, કરણ પટેલ અને રાની ચેટર્જી પણ શોનો ભાગ હતા.
Trending Photos