બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર ગરમી વધારી, ફેન્સ બન્યા દીવાના

ગ્રીન કલરના ડ્રેસની સાથે રશ્મિનો દિલકશ અંદાજ પણ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં રશ્મિ પુલની અંદર ઘણી હોટ પોઝ આપી રહી છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે તે પિંક કલરની બિકિનીમાં ઘણી કાતિલ જોવા મળી રહી છે.

જયેશ જોશી/ અમદાવાદ: બિગ બોસ ફેમ અને ભોજપુરી ફિલ્મોની સુપરહિટ અભિનેત્રી રશ્મિ દેસાઈ મનોરંજન જગતનું જાણીતું નામ છે. રશ્મિ એક્ટિંગ ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રશ્મિ દેસાઈ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ અને બ્યૂટીફૂલ ફોટો શેર કરતી રહે છે. તેની વચ્ચે તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. જેમાં તે સિઝલીંગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image