top 5 income tax free countries: આ 5 દેશોમાં લોકોએ નથી ભરવો પડતો ટેક્સ! અહીં સરકાર નથી પડાવતી આવકમાં ભાગ

Tax Free Countries: આપણા દેશમાં, દરેક નોકરી કરતા વ્યક્તિએ તેની કમાણીનો અમુક ભાગ સરકારને આવકવેરા તરીકે ચૂકવવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં ઈન્કમ ટેક્સની જરૂર નથી. આ દેશો એવા છે જ્યાં તમારી કમાણીમાં સરકાર નથી પડાવતી કોઈ ભાગ. અહીં તમે જેટલી પણ કમાણી કરો છો એ બધી જ કમાણી તમારી ગણાય છે.

UAE

1/5
image

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં લોકોએ તેમની કમાણી પર આવકવેરો ચૂકવવો પડતો નથી.

 

કેન્યા

2/5
image

કેન્યાના લોકોએ પણ તેમની કમાણી પર આવકવેરો ચૂકવવો પડતો નથી.

 

બહેરીન

3/5
image

આ યાદીમાં બહેરીન દેશ પણ સામેલ છે, જે પોતાના નાગરિકોને ટેક્સ ફ્રી રાખે છે.

 

બર્મુડા

4/5
image

કેરેબિયન દેશ બર્મુડા પણ તેના નાગરિકો પર આવકવેરો લાદતો નથી.

 

બહામાસ

5/5
image

બહામાસ પણ દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં લોકોને આવકવેરો ચૂકવવો પડતો નથી.