Income Tax 2026: કેન્દ્રીય બજેટ 2026થી સામાન્ય ટેક્સપેયર્સને ઘણી અપેક્ષા હતી કે આ વખતે ઇન્કમ ટેક્સ સ્લેબ, સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા ટેક્સ રેટમાં કોઈ રાહત મળશે, પરંતુ એવું થયું નહીં.
Modi Sarkar 3.0: GST ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ જશે. આ પહેલા ઈનકમ ટેક્સના મોરચે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનના બીજા તબક્કા હેઠળ પણ સારા સમાચાર છે.
Tax free investment: દર વર્ષે ટેક્સ પ્લાનિંગ જરૂરી છે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ રોકાણ કરવું, તેના પર રિટર્ન મેળવવું અને પછી ટેક્સ બચાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવું પડે છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે, તમારા રૂપિયા ક્યાં સુરક્ષિત છે અને તમારે તેના પર કોઈ ટેક્સ (ટેક્સ ફ્રી રોકાણ) ચૂકવવાની જરૂર નથી. તમારી આવક ઓછી હોય કે વધુ જો તમને ખબર હોય કે ક્યાં ટેક્સ લાગશે નહીં, તો તમને પણ શાંતિ મળશે. આ એવા રોકાણ સાધનો છે, જ્યાં તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને મોટો નફો મળશે અને કોઈ ઈચ્છે તો પણ તમારો ઈનકમ ટેક્સ કાપી શકશે નહીં.
Income Tax Bill: આ બિલ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. એટલે કે આવકવેરા વિભાગને આગામી નાણાંકીય વર્ષથી નવી કાનૂની સત્તાઓ મળવા જઈ રહી છે.
ITR Rules: ITR ફાઇલ કરતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે, નવી ટેક્સ રિઝીમ તમારા માટે ફાયદાકારક છે કે જૂની. જૂની ટેક્સ રિઝીમમાં અનેક પ્રકારની છૂટ અને કપાત ઉપલબ્ધ હતી. જ્યારે નવી ટેક્સ રિઝીમમાં કોઈ છૂટ કે કપાત ઉપલબ્ધ નથી.
Income Tax: દર વર્ષે પગારદાર વર્ગ દ્વારા આવકવેરામાં રાહતની માંગ જોરશોરથી કરવામાં આવે છે. પરંતુ ફેબ્રુઆરી 2023માં રજૂ થયેલા બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ માટે મોટી રાહતની જાહેરાત કરી હતી.
Income Tax Standard Deducation: વર્તમાન નાણાકીય વર્ષમાં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સ્ટેન્ડર્ડ ડિડેક્શન રૂપિયા 75000 છે. પરંતુ હવે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં મધ્યમ વર્ગને આ મામલે રાહત આપવામાં આવી શકે છે.
Salary Hike Survey: જો તમે પણ નોકરી કરતા હોવ તો એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આવતા વર્ષે તમારો પગાર વધારો કેટલો હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વર્ષ 2025 માં પગાર વધારો 2024 કરતાં વધુ હશે.
7th Pay Commission: દેશના સરકારી કર્મચારીઓ માટે તહેવારો પહેલાં ખુશખબર આવી રહી છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરો દર વર્ષે બે વાર બદલાય છે. પ્રથમ વધારાનો લાભ જાન્યુઆરીથી મળે છે, જ્યારે બીજો ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે.
IT Clearance Certificate: શું તમે પણ વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? તો વિદેશ જતા પહેલાં તમારે લેવું પડશે એક આ ખાસ પ્રકારનું સર્ટિફિકેટ! આવો એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જાણો શું છે સાચી હકીકત...
Income Tax Return: જો તમે 31મી જુલાઈની નિયત તારીખ સુધીમાં પણ રિટર્ન ફાઈલ કર્યું નથી, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કરદાતાઓની લાખો માંગણીઓ છતાં, આવકવેરા વિભાગે તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ તમે હજુ પણ રિટર્ન ફાઈલ કરી શકો છો.
ITR Last Date: આ વખતે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. પરંતુ કેટલાક લોકો પાસે આ પછી પણ ITR ફાઇલ કરવાની સુવિધા છે. ચાલો જાણીએ કે આવકવેરા વિભાગ કોને આ સુવિધા આપે છે.
Tax Free Countries: આપણા દેશમાં, દરેક નોકરી કરતા વ્યક્તિએ તેની કમાણીનો અમુક ભાગ સરકારને આવકવેરા તરીકે ચૂકવવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં ઈન્કમ ટેક્સની જરૂર નથી. આ દેશો એવા છે જ્યાં તમારી કમાણીમાં સરકાર નથી પડાવતી કોઈ ભાગ. અહીં તમે જેટલી પણ કમાણી કરો છો એ બધી જ કમાણી તમારી ગણાય છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ બિલ્ડિંગ રિડેવલપમેન્ટ માટે જાય છે ત્યારે ફલેટ માલિકોને બિલ્ડર દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવે છે અથવા માસિક ભાડાનું વળતર ચૂકવવામાં આવે છે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ મુંબઈની બેન્ચે ભાડાં વળતરને કરદાતાની આવક નહીં પરંતુ મૂડી રસીદ ગણાવી હતી.
Income Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
Budget 2024-25: શું તમે એક પગારદાર વ્યક્તિ છો? શું તમે એક નોકરિયાત છો? તો આ સમાચાર તમારી ચિંતાઓ દૂર કરી શકે છે.
ITR: આવકવેરા રિફંડ એટલે આવકવેરા વિભાગ દ્વારા એકત્રિત કરાયેલા વધારાના કરનું રિફંડ. આ ટેક્સ TDS, TCS, એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ દ્વારા આવકવેરા વિભાગને જાય છે.
Income Tax: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ, 31મી જુલાઈ, ધીમે ધીમે નજીક આવી રહી છે. દરમિયાન, એવા ઘણા લોકો છે જેમણે તેમની ITR ફાઇલ કરી છે અને કેટલાક આગામી દિવસોમાં તેને ફાઇલ કરવાની યોજના બનાવી રહ્યા છે. ITR ફાઈલ કરવું બહુ મુશ્કેલ કામ નથી, પરંતુ કેટલીકવાર કેટલીક નાની ભૂલોને કારણે તમારું રિફંડ બંધ થઈ જાય છે. ચાલો જાણીએ આવી જ બે ભૂલો વિશે.
Kenya Anti Tax Protests Turn Vuiolent:કેન્યામાં ટેક્સના વિરોધના મામલે જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે અતિ ભયાનક અને ડરામણો છે. રસ્તાથી શરૂ થયેલો આ વિદ્રોહ હવે સંસદ સુધી પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓ કેન્યાની સંસદમાં ઘૂસી ગયા અને સંસદને આગના હવાલે કરી દીધી.
ITR Filing Last Date: સામાન્ય રીતે ઘણીવાર ઘણાં લોકો સાથે એવું બનતું હોય છેકે, ઈનકમ ટેક્સ ભરવાની તારીખ આવીને જતી રહે પણ તેઓનું ધ્યાન ના હોય. આવી સ્થિતિમાં તેઓ આઈટીઆર ફાઈલ કરી શકતા નથી. જેને કારણે તેમના ઘણાં કામો અટવાઈ પડે છે. તમારી સાથે પણ આવું ના ખાય એ માટે જાણી લેજો આ મહત્ત્વની જાણકારી...
Income Tax Return: સરકાર દ્વારા આપવામાં આવેલી આવકવેરા મુક્તિથી પગારદાર વર્ગને સૌથી વધુ ફાયદો થયો છે. આ જાહેરાત કર્યા પછી, તેમણે કહ્યું હતું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે દર વર્ષે 7.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
ITR: આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કરદાતાઓને અપીલ કરવામાં આવી છે. ટેકનીકલ સમસ્યાઓનો ઝડપથી નીકાલ થાય તે આશયથી કરાઈ અપીલ.