વર્લ્ડ ન્યૂઝ

Viral news 01102019 PT24M32S

વાયરલ ખબર : સોશિયલ માધ્યમોમાં ફેલાતા સમાચારોનું તથ્ય...

વાયરલ ખબર : સોશિયલ માધ્યમોમાં ફેલાતા સમાચારોનું તથ્ય...

Oct 1, 2019, 11:35 PM IST
Big News 01102019 PT23M58S

Big News : દિવસનાં 10 એવા મહત્વનાં સમાચારો જે તમારે જાણવા છે જરૂરી...

Big News : દિવસનાં 10 એવા મહત્વનાં સમાચારો જે તમારે જાણવા છે જરૂરી. આ સમાચાર જે તમારા જીવન પર ચોક્કસ કરે છે અસર.

Oct 1, 2019, 11:35 PM IST
Raas ratri Dombivali 01102019 PT4M30S

રાસરાત્રિ : માણો મુંબઇના ગરબા Live...

રાસરાત્રિ : માણો મુંબઇના ગરબા Live...

Oct 1, 2019, 11:30 PM IST
X ray 01102019 PT25M56S

X Ray : માત્ર ઉપર છલ્લા સમાચારો નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ...

X Ray : માત્ર ઉપર છલ્લા સમાચારો નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ.

Oct 1, 2019, 11:30 PM IST
raas ratri Zee 24 kalak 01102019 PT4M7S

રાસરાત્રિ : માણો નવરાત્રી Zee 24 kalak ને સંગ Live...

રાસરાત્રિ : માણો નવરાત્રી Zee 24 kalak ને સંગ Live...

Oct 1, 2019, 11:30 PM IST
Raas ratri Culture 01102019 PT17M14S

રાસરાત્રી : માણો ગાંધીનગરના કલ્ચરલ ફોરમનાં ગરબા...

રાસરાત્રી : માણો ગાંધીનગરના કલ્ચરલ ફોરમનાં ગરબા...

Oct 1, 2019, 11:25 PM IST
Gamdu jage che 01102019 PT23M57S

ગામડુ જાગે છે : અવિરત વરસાદનાં કારણે જગતનાં તાતના હાલ બેહાલ...

ગુજરાતમાં સિઝનનો અધિકારીક રીતે 128 ટકા વરસાદ થયો છે જ્યારે નિષ્ણાંતોનો મત છે કે 138 ટકાથી પણ વધારો વરસાદ થયો છે. તેવામાં જાણો ગામડુ જાગે છે.

Oct 1, 2019, 10:05 PM IST
Valsad 01102019 PT50S

વલસાડનાં દરિયામાં 4 યુવાનો તણાયા, 3નાં મોત 1 લાપતા...

વલસાડનાં દરિયામાં 4 યુવાનો તણાયા, 3નાં મોત 1 લાપતા થયાની માહિતી મળી રહી છે. 2 યુવક અને 2 યુવતીઓ ફરવા માટે વલસાડ આવ્યા હતા.

Oct 1, 2019, 10:05 PM IST
Surat BRTS 01102019 PT1M48S

સુરતમાં BRTS ની અડફેટે 10 વર્ષનાં બાળકનું મોત...

સુરતમાં BRTS ની અડફેટે 10 વર્ષનાં બાળકનું મોત નિપજ્યું હતું. પાલ આરટીઓ નજીક બસે બાળકને અડફેટે લીધો હતો.

Oct 1, 2019, 10:05 PM IST
100 Gaam 100 khabar 01102019. PT25M34S

100 ગામ 100 ખબર : જાણો ગુજરાતનાં ગામે ગામની ખબર...

દેશનો આત્મા ગામડામાં વસે છે, ત્યારે મોટા શહેરોની નાનકડી ખબર પણ બ્રેકિંગ બને છે જ્યારે ગામડાના સમાચારો ઘણી વખત છુટી જતા હોય છે. ત્યારે ગુજરાતનાં દરેકે દરેક ગામની ખબર માત્ર એક ક્લિક પર.

Oct 1, 2019, 09:40 PM IST
News room live 01102019 PT28M25S

જુઓ News Room Live...

જુઓ News Room Live...

Oct 1, 2019, 09:40 PM IST
it's my school : Panchamrut School PT7M29S

it's my school : જાણો નિકોલની પંચામૃત શાળા અંગે...

it's my school : જાણો નિકોલમાં આવેલી પંચામૃત ઇન્ટરનેશનલ શાળા અંગે. શાળાની શું છે ખાસીયત. કઇ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કઇ રીતે વિદ્યાર્થીઓની અભ્યાસમાં રૂચી વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાના પ્રયાસો કરવામાં આવે છે.

Oct 1, 2019, 08:00 PM IST
it's my school : Kalidi School Jamnagar PT9M16S

it's my school : જાણો જામનગરની કાલિંન્દી શાળા વિશે...

it's my school : જાણો જામનગરની કાલિન્દી શાળાની શું છે ખાસીયત. કઇ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કઇ રીતે વિદ્યાર્થીઓની અભ્યાસમાં રૂચી વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાના પ્રયાસો કરવામાં આવે છે.

Oct 1, 2019, 08:00 PM IST
it's my school : Kim education PT8M17S

it's my school : જાણો આઝાદી પહેલાની કિમ એજ્યુકેશન સોસાયટી અંગે...

it's my school : જાણો આઝાદી પહેલાની કિમ એજ્યુકેશન સોસાયટી અંગે જાણો.

Oct 1, 2019, 08:00 PM IST
PM visit Gujarat 01102019 PT6M9S

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી...

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. વડાપ્રધાનનાં કાર્યક્રમ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી હતી.

Oct 1, 2019, 07:50 PM IST
Jamnagarr Truck Accident 01102019 PT1M42S

જામનગરનાં કાલાવડમાં ગમખ્વાર અકસ્માત, 1નું મોત...

જામનગરનાં કાલાવડમાં ગમખ્વાર અકસ્માત, 1નું મોત નિપજ્યું હતું. કાલાવડ રોડ પર જીઆઇડીસી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા.

Oct 1, 2019, 07:50 PM IST
Dahod Rain 01102019 PT1M37S

આફત અનરાધાર : દાહોદનાં તમામ તાલુકાઓમાં વરસાદ...

આફત અનરાધાર : દાહોદનાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજા ગુજરાત પર વધારે જ મહેરબાન થયા છે ત્યારે દાહોદમાં ભારે વરસાદનાં પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે.

Oct 1, 2019, 07:45 PM IST
BjP Yuvamorcha vicky trivedi 01102019 PT2M53S

ભાજપ યુવા મોરચાનાં નેતાએ બાપુનગર પીઆઇ સામે અભદ્ર ભાષા વાપરતા ફરિયાદ...

ભાજપ યુવા મોરચાનાં નેતાએ બાપુનગર પીઆઇ સામે અભદ્ર ભાષા વાપરતા ફરિયાદ નોંધાઇ છે. જનતાના સેવકોનું મહોરુ પહેરીને તંત્ર અને તંત્રના અધિકારીઓ સામે વારંવાર દાદાગીરી કરતા રહેતા નેતાઓમાં ઓર એકનો વધારો થયો છે. ભાજપ યુવા મોરચાનાં નેતા વિકિ ત્રિવેદી જાણે પોતે જ સર્વસ્વ હોય તેવી રીતે બાપુનગરનાં પીઆઇ માટે શબ્દો વાપરી રહ્યો છે.

Oct 1, 2019, 07:45 PM IST
Isanpur Attack 01102019 PT1M26S

ઇસનપુરમાં અસામાજીક તત્વો બેફામ, વેપારી પર કર્યો જીવલેણ હુમલો...

ઇસનપુરમાં અસામાજીક તત્વો બેફામ, વેપારી પર કર્યો જીવલેણ હુમલો થયો હતો. જો કે આ હુમલા બાદ ફરિયાદ કરનાર વેપારીને અસામાજીક તત્વોએ ફરીથી ધમકી આપતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે.

Oct 1, 2019, 07:45 PM IST
Bhavnagar Rain 01102019 PT1M1S

આફત અનરાધાર : ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ...

આફત અનરાધાર : ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદનાં કારણે ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે. મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે.

Oct 1, 2019, 07:40 PM IST