uae

IPL 2021 ના આ 5 સ્ટાર પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં છવાઈ જવા માટે તૈયાર છે, જુઓ કોણ અપાવશે જીત

T20 World Cup 2021: હાલમાં જ પૂરી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગનું શાનદાર સમાપન થયું. જેમાં અનેક ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું. ત્યારે આઈપીએલ 2021ના તે 5 સ્ટાર ખેલાડીઓ વિશે જાણીએ, જે પહેલી જ વાર ટી-20 વર્લ્ડ કપમાં છાપ છોડવા માટે તૈયાર છે.

Oct 24, 2021, 10:28 AM IST

Team India માટે મોટો બોજ બની ગયો છે આ ખેલાડી, સમગ્ર T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોહલી રમવાની તક જ નહીં આપે!

T20 World Cup 2021 ની UAE માં શરૂઆત થઈ ચૂકી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ભારત ટી20 વર્લ્ડ કપમાં હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. આવામાં આ મેચ જીતવા માટે ભારત કોઈ પણ સંજોગોમાં પોતાની બેસ્ટ પ્લેઈિંગ ઈલેવન ઉતારશે.

Oct 20, 2021, 09:16 AM IST

T20 World Cup ની પ્રાઇઝ મનીની જાહેરાત, વિજેતા ટીમને મળશે આટલા કરોડ રૂપિયા

17 ઓક્ટોબરથી ઓમાન અને યૂએઈમાં શરૂ થઈ રહેલ આઈસીસી ટી20 વિશ્વકપ માટે આઈસીસીએ ઈનામી રકમની જાહેરાત કરી દીધી છે. ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા મળશે. 

Oct 10, 2021, 03:41 PM IST

T 20 World Cup: ટીમ ઇન્ડીયાનું ટી20 વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી શકે છે આ 3 ટીમો

ટી20 વર્લ્ડકપ 2021 (T 20 World Cup 2021) ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAE માં યોજાવવાની છે. આ ટૂર્નામેંટ આ વર્ષે ભારતમાં યોજાવવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે તેને UAE માં શિફ્ટ કરી દેવામાં આવી છે.

Oct 6, 2021, 01:42 PM IST

Team India ના ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓ સાથે ખુબ ખરાબ થયું, આ ગુજ્જુ ખેલાડીનું પણ તૂટી ગયું સપનું

ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈની ધરતી પર થઈ રહી છે. ICC ની આ મેગા ઈવેન્ટમાં ભારત ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ તરીકે ગણાઈ રહ્યું છે. સિલેક્ટર્સે આ વખતે અનેક નવા ચહેરાને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યા છે. અનેક ખેલાડીઓના ભાગ્ય ચમકી ગયા છે તો કેટલાકના સપના વેરવિખેર થઈ ગયા. ભારતના 4 ખેલાડીઓ એવા છે જેને સિલેક્ટર્સને ભાવ સુદ્ધા ન આપ્યો. આવો આ 4 ખેલાડી પર નજર ફેરવીએ. 

Oct 1, 2021, 03:12 PM IST

IPL માં મેચ નહીં પણ આ છોકરીને જોવા ટીવી સામે બેસી રહે છે લોકો! જેણે આખા UAE નું Temperature કર્યું છે ગરમ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ IPL 2021 માં ક્રિકેટમો રોમાંચ માથા પર ચડીને  બોલી રહ્યો છે.  આ દરમિયાન એક સુંદર એન્કરે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સુંદર યુવતીનું નામ તમન્ના છે (Tamanna Wahi). લોકોએ એ જાણવા માટે આતુર છે કે આખરે આ યુવતી છે કોણ? તો આવો અમે તમને આ સુંદર યુવતી અંગેની જાણકારી આપીએ. (Source-www.tamannawahi.com
 

Sep 29, 2021, 09:04 AM IST

IPL માં થઈ ધમાકેદાર ખેલાડીઓની એન્ટ્રી, હવે ખતરામાં પડી જશે બધાના રેકોર્ડ! જાણો કઈ ટીમમાં કોણ આવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી UAEમાં થશે. ટુર્નામેન્ટની બાકીની મેચમાં કેટલાંક નવા ચહેરા મેદાન પર જોવા મળી શકે છે.

Aug 24, 2021, 11:27 AM IST

T20 World Cup માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી, આ ખતરનાક યુવા બેટ્સમેનને મળી તક

ઓસ્ટ્રેલિયાએ આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે. ટીમે એક અનકેપ્ટ ખેલાડીની પણ પસંદગી કરી છે. 

Aug 19, 2021, 02:53 PM IST

પત્ની, ક્રિકેટર નબી સહિત 51 અંગત લોકોને સાથે લઈને Russian Aircraft માં UAE ભાગ્યા Ashraf Ghani!

તાલિબાન શાસનના ડરને કારણે અફઘાનિસ્તાન છોડતા પહેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પણ તેમના નજીકના 51 લોકોને સાથે લઈ ગયા છે. તેઓ રશિયન વિમાન દ્વારા સંયુક્ત આરબ અમીરાત ગયા છે. સ્થાનિક મીડિયાએ તે 51 લોકોની યાદી પણ જાહેર કરી છે. દરમિયાન, રાષ્ટ્રપતિના સ્ક્રૂ પર સકંજો કસવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

Aug 19, 2021, 07:31 AM IST

અશરફ ગની પરિવાર સાથે અબુધાબીમાં છે, UAEએ કહ્યું - માનવતાના આધારે આશ્રય આપવામાં આવ્યો

સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે, તેણે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને માનવીય આધાર પર સ્વીકાર કરી લીધા છે. 

Aug 18, 2021, 08:39 PM IST

5 પોઈન્ટમાં સમજો અફઘાનિસ્તાનમાં કેવું હશે તાલિબાન 'રાજ', શું મહિલાઓને મળશે તેનો હક, શું દેશમાં લાગૂ થશે કાયદાનું શાસન

તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લા મુઝાહિદે પ્રેસ વાર્તામાં તાલિબાન શાસન વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે પ્રયાસ કર્યો કે જનતાના મગજમાં તાલિબાનનો જે ડર છે તે દૂર થાય.

Aug 18, 2021, 06:59 PM IST

Ashraf Ghani News: અફઘાનિસ્તાન છોડ્યા બાદ ક્યાં છે અશરફ ગની, સામે આવી મોટી જાણકારી

Ashraf Ghani News: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પાછલા રવિવારે અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા. હવે તેમના વિશે નવી જાણકારી સામે આવી છે. 

Aug 18, 2021, 04:35 PM IST

UAE માં રહેતાં ભારતીય ડોક્ટરો માટે ખુશખબરી! બધાને મળશે Golden Visa

Indian Doctors in UAE : આવનારા સમયમાં નોકરીથી લઈને અભ્યાસ અને સ્થાયી નિવાસ માટે સંયુક્ત આરબ અમીરાત લોકોની પહેલી પસંદ બની શકે છે. દુબઈ શાસકે બધા ડોક્ટરોને ગોલ્ડન વીઝા આપવાનો આદેશ કર્યો છે.

Aug 3, 2021, 11:44 AM IST

UAE Golden Visa ભારતીયો માટે બન્યા વરદાન! તમને પણ મળી શકે છે મોટો લાભ, જાણો કેમ આ વીઝા છે ચર્ચામાં

કોઈપણ દેશની યાત્રા કરવા માટે તમારે બે વસ્તુની જરૂરિયાત હોય છે. પહેલો છે પાસપોર્ટ અને બીજા છે વીઝા. વિદેશમાં તમારો પાસપોર્ટ તમને એક ઓળખ પૂરી પાડે છે. જ્યારે વીઝા એક અનુમતિ પત્ર હોય છે, જેનાથી તમને સંબંધિત દેશમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે.

Aug 2, 2021, 11:06 AM IST

IPL 2021 Part-2: પ્રથમ મેચમાં રોહિત vs ધોની, બીસીસીઆઈએ જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ

ક્વોલિફાયર-1 10 ઓક્ટોબર, એલિમિનેટર 11 ઓક્ટોબર અને ક્વોલિફાયર-2 13 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે.
 

Jul 25, 2021, 06:41 PM IST

Dubai ના Jebel Ali Port પર રહસ્યમયી વિસ્ફોટ, દહેશતમાં લોકો 

સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈના જેબેલ અલી પોર્ટ પર ગત રાતે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભારે ગભરાહટનો માહોલ છે.

Jul 8, 2021, 02:45 PM IST

ક્રિકેટ ઉપર ફરીથી ફિક્સિંગના વાદળો ઘેરાયા, બે ખેલાડીઓ પર ICC એ લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ

ICC એ સંયુક્ત અરબ અમીરાત (UAE) ના ખેલાડીઓ હયાત અને અશફાક અહમદ પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનમાં દોષી સાબિત થયા બાદ આઠ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. 

Jul 1, 2021, 11:48 PM IST

ICC એ જાહેર કરી T20 વર્લ્ડકપની તારીખો, BCCIની યજમાનીમાં ઓમાન અને યૂએઈમાં રમાશે ટૂર્નામેન્ટ

આઈસીસીએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યૂએઈ અને ઓમાનના ચાર મેદાનો પર આ ટૂર્નામેન્ટની બધી મેચ રમાશે.

Jun 29, 2021, 04:49 PM IST

ભારત નહીં UAE માં રમાશે T20 વિશ્વકપ, બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ પર આ વાતની પુષ્ટિ કરી છે. ગાંગુલીએ કહ્યુ કે, ટી20 વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે. 

Jun 28, 2021, 03:33 PM IST

UAE માં કામ કરતા લાખો ભારતીયો માટે આવ્યા ખુશખબર

સંયુક્ત આરબ અમીરાતમાં કામ કરનારા લાખો ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે.

Jun 20, 2021, 09:08 AM IST