Shani-Mangal Yog 2024: જૂન મહિનો 3 રાશિઓ માટે ભારે, શનિ-મંગળ કારર્કિદી અને પારિવારિક જીવનમાં વધારશે મુશ્કેલી

Shani-Mangal Yog 2024: મંગળના રાશિ પરિવર્તનથી શનિની ત્રીજી દ્રષ્ટિ તેના પર પડશે. શનિની દ્રષ્ટિ મંગળ પર હોવાના કારણે તેનો પ્રભાવ વધી જશે. શનિ અને મંગળનો આ યોગ કેટલીક રાશીના લોકોને હાનિ કરાવી શકે છે. જૂન મહિના દરમિયાન આ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. 

Shani-Mangal Yog 2024: જૂન મહિનો 3 રાશિઓ માટે ભારે, શનિ-મંગળ કારર્કિદી અને પારિવારિક જીવનમાં વધારશે મુશ્કેલી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More