સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવા

Somnath Temple : પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ, શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની ફેવરિટ "માત્ર 25₹ બિલ્વપૂજા સેવા, ભકતોને માત્ર 25₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ

સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.