Tortoise Ring: આ 4 રાશિના લોકોએ ભુલથી પણ કાચબાની વીંટી પહેરવાની ન કરવી ભુલ, નીકળી જશે ધનોતપનોત

Tortoise Ring: લોકો એવું માને છે કે કાચબાની વીંટી કોઈપણ ધારણ કરી શકે તેનાથી લાભ જ થાય. પરંતુ જે લોકો શોખથી આ વીંટી પહેરતા હોય તો તેણે પહેલા જાણી લેવું જોઈએ કે તેમના માટે આ વીંટી અશુભ તો નથી ને ?

Tortoise Ring: આ 4 રાશિના લોકોએ ભુલથી પણ કાચબાની વીંટી પહેરવાની ન કરવી ભુલ, નીકળી જશે ધનોતપનોત

About the Author

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.