Gold Rate Today: સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. વાયદા બજારમાં હાલ સોનું લીલા નિશાનમાં રિકવરી કરી રહ્યું છે પરંતુ રિટેલ બજારમાં તો સોનું ગગડી ગયું છે. ચાંદી પણ ફિક્કી પડી છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
મિડલ ઈસ્ટમાં યુદ્ધ છેડાયું ત્યારબાદ સોનું જે ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું હતું તેના કરતાં ઘણું તૂટી ગયું. આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સોનાના ભાવ પર આવેલો એક રિપોર્ટ 2026માં ભાવ વિશે શું કહે છે તે પણ ખાસ જાણો.
Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ઉતાર ચડાવ જોવા મળ્યા છે. એક બાજુ જ્યાં વાયદા બજારમાં સોનું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળ્યા છે ત્યારે રિટેલ બજારમાં સોનું અને ચાંદી સામાન્ય તેજી સાથે જોવા મળ્યા છે. જાણો આજના લેટેસ્ટ રેટ.
Gold Rate Today: સોનાના ભાવમાં આજે વાયદા બજારમાં કડાકો જોવા મળ્યો છે. જો કે રિટેલ બજારમાં સામાન્ય વધારો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં જો કે સવારે કિમતી ધાતુમાં તેજી જોવા મળી હતી. જાણો આજનો લેટેસ્ટ રેટ.
Gold-Silver Rate Explainer: સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ભયંકર તેજી જોવા મળી. એક જ અઠવાડિયામાં સોનું 6000 રૂપિયા અને ચાંદી 17000 રૂપિયા જેટલા મોંઘા થઈ ગયા. જો કે હજુ પણ ઓલટાઈમ હાઈથી ઘણા સસ્તા છે. ત્યારે શું આ સોનું-ચાંદી ખરીદવા માટે યોગ્ય સમય છે કે નહીં? શું કહે છે એક્સપર્ટ તે જાણો.
Gold-Silver Price Today: સોના અને ચાંદીમાં આજે પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારની સાથે સાથે ઘરેલુ બજારોમાં પણ સોનું અને ચાંદી મોંઘા થયા છે. જો તમે પણ ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
Gold Rate Today: મંદીના માહોલ બાદ અચાનક સોના અને ચાંદીમાં પાછી તેજી જોવા મળી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું અને ચાંદી ઉછાળા મારી રહ્યા છે. અચાનક આવેલી આ તેજી પાછળ અમેરિકાના ફેડરલ રિઝર્વના નવા ચેરમેન કેવિન માર્શનું નિવેદન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Gold-SilverRate Today: નવા અઠવાડિયાના પહેલા જ દિવસે આજે સોના અને ચાંદીમાં મોટો વધારો નોંધાયો છે. વાયદા બજારમાં અને રિટેલ બજારમાં ભાવ ચડ્યા છે. બજારમાં આ તેજી રોકાણકારોની વધતી ખરીદી અને વૈશ્વિક પરિસ્થિતિઓને પગલે જોવા મળી છે. આ ઉપરાંત બેંક ઓફ અમેરિકાના સર્વેમાં સોના-ચાંદીના ભાવ પર શું જણાવવામાં આવ્યું છે એ પણ જાણો.
Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ભારે કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. MCX પર બજાર ખુલ્યાના બે કલાકમાં સોનાનો ભાવ 5000 અને ચાંદી 8000 રૂપિયા તૂટેલી જોવા મળી જ્યારે IBJAના પણ ખુલતા ભાવમાં 3000 અને ચાંદી 9000 રૂપિયા જેટલી તૂટી. આ સાથે છેલ્લા બે દિવસમાં સોનું 5000 અને ચાંદી 16000 રૂપિયા જેટલી ગગડી છે. જાણો અચાનક કડાકાના કારણ અને આજના લેટેસ્ટ ભાવ વિશે.
Gold-Silver Price Today: જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોય, ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળતો હોય ત્યારે કિમતી ધાતુઓ સોનું અને ચાંદી ઉછાળા મારતા હોય છે. પરંતુ આ વખતે મિડલ ઈસ્ટ સંકટમાં સોનું અને ચાંદી ભારે ઉતાર ચડાવમાં જોવા મળ્યા છે. કાલે ખુબ તેજી બાદ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Gold Rate Today: મોટા કડાકા બાદ અચાનક સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજાર ઉપરાંત ઘરેલુ બજારમાં પણ સોનું ચાંદી પછડાયા છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં બંને કિમતી ધાતુઓના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. આજે ફરીથી વાયદા બજાર અને રિટેલ બજારમાં ભાવ ગગડ્યા છે. અચાનક એવું તે શું થયું કે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ જાણો કારણ અને આજનો લેટેસ્ટ રેટ.
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે વળી પાછો જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં ભાવ ગગડ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે સોના અને ચાંદીના ભાવમાં આટલો મોટો કડાકો કેમ આવ્યો. તો જાણો કારણ અને આજનો સોના અને ચાંદીનો ભાવ.
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ભયંકર મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક બાજુ યુદ્ધની સ્થિતિને પગલે સુરક્ષિત રોકાણનો ભાવ વધવો જોઈએ તો તો સોનું અને ચાંદી યુદ્ધ શરૂ થયું ત્યારથી તૂટતા જોવા મળી રહ્યા છે. જાણો આજે 10 ગ્રામ સોનાનો અને એક કિલો ચાંદીનો લેટેસ્ટ ભાવ.
Gold Rate Today: સોના અને ચાંદીમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે. રિટેલ બજાર અને વાયદા બજાર બંનેમાં ભાવ ગગડ્યા છે. સવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું જબરદસ્ત તૂટેલું જોવા મળ્યું હતું. જાણો ભાવ હાલ ગગડીને કેટલે પહોંચી ગયા છે.
Gold-Silver Rate Today: સોના અને ચાંદીમાં કાલે કડાકા બાદ આજે અચાનક ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાંદી તો 11 હજાર રૂપિયા જેટલી ઉછળી. સોનું પણ 1500 રૂપિયા જેટલું મોંઘુ થયું. અચાનક ભાવ કેમ ઉછળ્યા અને આજના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
PM Modi On Gold: પીએમ મોદીએ સોના પર જે નિવેદન આપ્યું ત્યારબાદ આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં અસર જોવા મળી રહી છે. MCX પર સવારથી જ સોનું લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે જ્યારે રિટેલ બજારમાં પણ સોનામાં કડાકો જોવા મળ્યો છે. આજના સોના અને ચાંદીના ભાવ ખાસ ચેક કરો.
Gold Rate Today: સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવનો માહોલ છે. આજે MCX પર સોનું અને ચાંદી લીલા નિશાનમાં જ્યારે IBJA પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ રેટ.
Gold-Silver Rate Today: ચૂંટણી પરિણામો વચ્ચે શેર બજારમાં બહાર જોવા મળી છે પરંતુ સોનામાં કડાકો આવ્યો છે. જ્યારે રિટેલ બજારમાં ચાંદી ઉછળી છે. જો તમે પણ ખરીદવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Gold Rate Explainer: સોનું અને ચાંદી આ સપ્તાહે કડાકા સાથે જોવા મળ્યા. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. જ્યારે ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળે છે ત્યારે સોનું અને ચાંદી પછડાય છે. સપ્તાહ દરમિયાન શું મૂવમેન્ટ જોવા મળી એ પણ જાણો.
Gold Rate Today: આજે પહેલી મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે અને શ્રમિક દિવસ પણ છે. આજના દિવસે બજારો બંધ છે પરંતુ ગૂડ રિટર્ન્સ વેબસાઈટના રેટ્સ મુજબ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવ ઉછળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ.
Gold-Silver Price Today: સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલનો માહોલ છે. ઘડીકમાં તેજી તો ઘડીકમાં કડાકો જોવા મળે છે. કાલના કડાકા બાદ આજે રિટેલ બજારમાં સોનું અને ચાંદી વધારામાં છે. જ્યારે વાયદા બજારમાં સોનું ચાંદી લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.