હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળ

Numerology Horoscope: અંકશાસ્ત્ર અનુસાર આ સપ્તાહે ગ્રહો અને તારાઓની સ્થિતિ મહત્વપૂર્ણ સંકેતો આપી રહી છે. આ અઠવાડિયે નંબર 2 અને નંબર 6 વાળા લોકોને કમાણી કરવાની સુવર્ણ તકો મળશે. મૂલાંક નંબર 4 વાળા લોકો પ્રવાસ પર જઈ શકે છે. તમારા જન્મદિવસ પરથી જાણી લો 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે કેવો રહેશે. 

હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળ
Source: Bureau

About the Author