દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે છે કનેક્શન

Singham Again Trailer : અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન'ના ટ્રેલરે ઈતિહાસ રચી દીધો છે. આ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી લાંબુ ટ્રેલર બની ગયું છે. ચાલો તમને જણાવીએ કે આ 4 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું છે

દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે છે કનેક્શન
Source: Bureau