michel kirlin

અમદાવાદની સોનાલી માટે શિકાગોનો માઈકલ શીખી રહ્યો છે ગુજરાતી ભાષા! રોજ થેપલાંને ગાંઠીયા ખાય છે ભૂરિયો!

જયેશ જોશી, અમદાવાદઃ આપણે અવારનવાર પ્રેમી યુગલો વચ્ચે સાંભળ્યું હશે કે હું તારા વગર નહિં રહી શકું. તું કહે એવી રીતે જ હું રહીશ. તારા માટે હું ચાંદ-તારા તોડી લાવીશ. તારા માટે હું જીવ આપી દઈશ. આવા જ વાયદાઓ દરેક પ્રેમી પોતાની પ્રેમિકાને કરતા હોય છે. પરંતુ આ પ્રકારના વાયદાઓ કેટલાં નિભાવે છે? શું તમે ક્યારેય કોઈ પ્રેમીને આવા વાયદાઓ નિભાવતાં જોયા છે?

Oct 28, 2021, 10:00 AM IST