phone users

Samsung ના Mobile માં આવ્યું 'ભૂત' ! પોતાની રીતે થઈ રહ્યાં છે રિસ્ટાર્ટ! તમારો ફોન જોયો?

તમારો ફોન ચાલુ હોય, અગત્યની કોઈ માહિતી તમે ફોનમાં ચેક કરતા હોવ અને અચાનક ફોનમાં લાઈટ ચમકે અને ફોન આપમેળે બંધ થઈ જાય તો? તમે કંઈક વિચારવા જાવ ત્યાં ફરી ફોન ચાલુ થઈ જાય તો? સેમસંગના ફોનમાં અત્યારે આવી ગયું છે 'ભૂત'! 

Sep 23, 2021, 10:16 AM IST