हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અત્યાચાર
અત્યાચાર News
રાજકોટ
રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા
શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી.
Jul 10,2019, 16:38 PM IST
અરવલ્લી
અરવલ્લી: સગીર વયના પ્રેમી પંખીડા પર અત્યાચાર, મોઢા કાળા કરીને આપાઇ શિક્ષા
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ભિલોડાથી ગાંભોઈ રોડ ઉપર આવેલા એક ગામે પ્રેમી પંખીડા ઉપર થયેલા અત્યાચારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સમાજના લોકો દ્વારા પાંચ માસ અગાઉ ભાગી ગયેલા સગીર વયના યુવક અને યુવતી ને પકડી પાડવામાં આવ્યા હતા.
Jul 3,2019, 22:28 PM IST
મૃતદેહ
દિલ્હીમાં ભરબજારમાં મહિલાનું માથું કાપેલું અર્ધનગ્ન ધડ બોક્સમાં મળ્યું
દિલ્હીના જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પાસે એક બોક્સમાંથી ભયંકર દુર્ગંધ મારી રહી હતી, આથી લોકોએ પોલીસને બોલાવી. પોલીસે આવીને જ્યારે આ બોક્સ ખોલ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, બોક્સમાં એક મહિલાની અર્ધનગ્ન અવસ્થામાં લાશ હતી, પરંતુ તેનું માથું જ ગાયબ હતું
Jun 9,2019, 11:35 AM IST
ચાહત ખન્ના
એક્ટ્રેસને પતિના નામે મળ્યો રાક્ષસ ! અત્યાચારની વિગતો જાણીને થથરી જશો
ચાહત ખન્નાએ ઇન્ટરવ્યૂમાં જણાવી પતિ ફરહાન મિર્ઝાના અત્યાચારની હકીકત
Nov 20,2018, 17:20 PM IST
ગાંધીનગર
SC-ST અને દલિતો પરના અત્યાચારને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેશે નહિ: CM
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચાર કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાની નથી. આવા અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબદ્ધતા છે.
Oct 24,2018, 9:18 AM IST
અમદાવાદ
અમદાવાદ: શેલ્ટર હોમમાં આશરો કે અત્યાચાર, VIDEO જોઈને લોહી ઉકળી જશે
યુપી બિહારમાં થયેલી ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આવેલા તમામ શેલ્ટર હોમની તપાસ કરવા માટે જણાવ્યું હતું. જેમાં અમદાવાદના એક શેલ્ટર હોમની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Aug 29,2018, 16:13 PM IST
Trending news
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ