અફવા

Arrested in Patan for allegedly spreading rumor against CAA PT5M45S

CAA વિરૂદ્ધ અફવા ફેલાવનાર 5ની પાટણમાં ધરપકડ

CAA વિરૂદ્ધ અફવા ફેલાવનાર 5ની પાટણમાં ધરપકડ

Dec 22, 2019, 08:30 PM IST
Rumor has it that it will shut down internet service in Gujarat PT3M23S

ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત અફવા, જુઓ વીડિયો

ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત અફવા, જુઓ વીડિયો

Dec 20, 2019, 08:15 PM IST

2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકારે સંસદમાં આપ્યું મોટું નિવેદન!

રાજ્યસભામાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, "સરકારની હાલ રૂ.2000ની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલથઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 ડિસેમ્બર, 2019થી રૂ.2000ની નોટ બંધ થવા જઈ રહી છે. રૂ. 2000ની નોટ બંધ થવાની નથી કે રૂ.1000ની નવી નોટ માર્કેટમાં આવવાની નથી. નોટ અંગે જે કોઈ વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે."

Dec 10, 2019, 09:43 PM IST

જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો

ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.

Oct 18, 2019, 02:29 PM IST

પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'

દીપિકા અને રણવીરના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા, જેમાં દીપિકા ઢીલા કપડાંમાં જોવા મળી રહી હતી. દીપિકાના આ કપડાં પરથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પ્રેગ્નેંટ છે

Oct 12, 2019, 03:46 PM IST

RBIએ જાહેર ક્ષેત્રની 9 બેન્કો બંધ થતી હોવા અંગે સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓનું કર્યું ખંડન

આ સાથે જ નાણા સચિવ રાજીવ કુમારે પણ આરબીઆઈ દ્વારા કેટલીક બેન્કો બંધ કરવાના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, "કોઈ પણ જાહેર ક્ષેત્રની બેન્ક બંધ કરવાનો સવાલ જ પેદા થતો નથી." તેમણે ભાર મુકતા વધુમાં કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કોમાં લોકો વિશ્વાસ ધરાવે છે અને સરકાર તેમાં નવી મૂડીનું રોકાણ કરીને તેમનાં ગ્રાહકોને વધુ સારી સેવા આપી શકે તે માટે મજબૂત કરી રહી છે. 

Sep 25, 2019, 07:45 PM IST

ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ

અફઘાનિસ્તાનથી બે યુવાનો નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા, જેને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આતંકી સમજીને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું હતું 
 

Aug 20, 2019, 11:05 PM IST

જયસૂર્યાનું મોત? ભારતીય ક્રિકેટર પણ સપડાઈ ગયો જુઠાણાંની જાળમાં 

આ મહિને કેનેડામાં એક કાર એક્સિડન્ટમાં 49  વર્ષના જયસૂર્યાનું અવસાન થયું હોવાના સમાચાર ઇન્ટરનેટ પર વહેતા થયા હતા

May 27, 2019, 04:38 PM IST

કાદર ખાનનું થયું નિધન ? કરવામાં આવી સત્તાવાર સ્પષ્ટતા

કાદર ખાનના દીકરાએ હકીકત જણાવી છે

Dec 31, 2018, 10:13 AM IST

આગની જેમ ફેલાયા દિલીપકુમારની વણસેલી તબિયતના સમાચાર પણ...

થોડા દિવસો પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન થયું હતું

Oct 29, 2018, 04:55 PM IST

પાટણમાંથી 300 જેટલા પરપ્રાંતિય પરિવારો વતન પરત ફર્યા, પોલીસે આપી સુરક્ષાની ખાત્રી

સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતિય હેવાને દુષ્કર્મ આચરવાની ઘટનાએ સમગ્ર રાજ્યને રડાવી દીધી છે. લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે અને આ નરાધમને ફાંસી આપવાની એક જ માંગ ઉઠવા પામી છે. જો કે આ માંગણી પણ વ્યાજબી છે.

Oct 9, 2018, 09:36 AM IST

તો શું સરકાર બ્લોક કરી દેશે WhatsApp, Facebook? ટેલીકોમ કંપનીઓ પાસે માંગી ભલામણો

ટેલિકોમ વિભાગે આ મુદ્દે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ સાથે વાટાઘાટ કરવાની યોજનાઓ છે.

Aug 7, 2018, 10:59 AM IST

રાજકોટમાં 3 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, સ્થાનિકોએ શકમંદ યુવકને માર્યો ઢોર માર

બાળકો ઉઠાવી જવાની વાતને લઇને રાજકોટના 80 ફૂટ રોડ પર યુવકને સ્થાનિકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો જે મામલે થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચીલીયા મનુભાઇ રાઠવા નામના વ્યક્તિની વિરૂદ્ધ 3 વર્ષની માસુમ બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Jul 5, 2018, 05:15 PM IST

સરકારની ચેતાવણી બાદ અફવાઓ પર પ્રતિબંધ લગાવવા માટે WhatsAppએ આપી સ્પષ્ટતા

વોટ્સઅપે ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રાલયને પત્ર લખીને કહ્યું કે તે દિલને હચમચાવી દેનાર હિંસક કૃત્યોથી આતંકિત છે. વોટ્સઅપે ઉત્તેજક સામગ્રીના સંચાર વિશે વારંવાર તેના મંચનો દુરઉપયોગ કરવાને લઇને ભારત સરકારની ચિંતાને સંજ્ઞાનમાં લેતાં આ વાત કહી છે. 

Jul 5, 2018, 09:34 AM IST

WhatsApp ગ્રુપ એડમિને કરાવવું પડશે રજિસ્ટ્રેશન, નહી તો 10 દિવસ બાદ થશે 'જેલ'

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓના પ્રસારને રોકવાના પ્રયત્ન હેઠળ કિશ્તવાડ જિલ્લા વહિવટી તંત્રએ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ચલાવનાર લોકોને પહેલાં પોતાની પૃષ્ઠભૂમિની પોલીસ તપાસ કરાવવા અને તેને ઓપરેટ કરવાનું ચાલુ રાખવા માટે 10 દિવસની અંદર પરવાનગી લેવા માટે કહ્યું છે. 

Jul 2, 2018, 11:17 AM IST

જૂનાગઢ : બે મહિલાઓએ એક મહિલાને માર મારતાં હંગામો, વાયરલ વીડિયો

Local people punishment to lady on lifting children's, Video Viral on Social Media

Jun 29, 2018, 06:08 PM IST

ગુજરાત : અફવાના નામે વધુ એક મહિલા શિકાર, સમગ્ર ઘટના જાણો VIDEO

Mob locks up woman over child-lifting suspicion, later hands her over to cops

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 29, 2018, 03:06 PM IST

બાળક ચોર ગેંગ મામલોઃ અફવાએ અમદાવાદમાં લીધો એક મહિલાનો ભોગ, પોલીસે કહ્યું અફવા ફેલાવનાર સામે નોંધાશે ગુનો

શહેરમાં બાળકો ઉઠાવી જવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે મહિલાઓને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Jun 26, 2018, 10:22 PM IST