અમરાઇવાડી

AHMEDABAD: અમરાઇવાડીને અફઘાનિસ્તાન બનાવી દેનારા યુવકોની પોલીસે ધરપકડ કરી

અમરાઇવાડીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજમા મૃતકને એક્ટિવા પર બેસાડી હત્યા સ્થળ પર લાવનાર આરોપી ઝડપાયા છે. જોકે આ ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયરના ભાઈની સંડોવણી અંગે પોલીસ મૌન સેવી રહી છે. ઉપરાંત હત્યા ના ગુનામા અપહરણ ની કલમનો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

Apr 16, 2021, 10:24 PM IST

4 વર્ષ પહેલાં હતો એક મનોરોગી, આજે છે એક લેખક-કવિ, દિલચસ્પ છે સતિષની કહાની

માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે. ૨૦૧૬માં મગજની તકલીફ ઉભી થઇ. તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહીં પીવાનું ગમે નહીં ચાલવાની ઇચ્છા થાય નહીં ઉંધ આવે નહીં.

Oct 22, 2020, 05:04 PM IST

લોકડાઉન ખુલતા જ અમરાઇવાડીમાં ખુની ખેલ, પ્રેમપ્રકરણમાં યુવકની તલવારના ઘા મારીને હત્યા

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ. જેમા યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામા આવી. દરજીની ચાલીમા રહેતા જતીન ઉર્ફે ભોલા નામના યુવકને દિલીપ ઉર્ફે ટાઈગર નામના માથાભારે શખ્સની બહેન સાથે પ્રેમસંબંધ હતો. અને તેની અદાવત રાખી જતીન નામના યુવક સાથે ઝગડો કર્યો હતો. યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Jun 7, 2020, 06:43 PM IST
Shari Maholla Ni Khabar Situation Of Ahmedabad Amraivadi PT3M42S

શેરી મબોલ્લાની ખબર: જઓ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિકોની કેવી છે તકલીફ

શેરી મબોલ્લાની ખબર: જઓ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિકોની કેવી છે તકલીફ

Nov 2, 2019, 05:15 PM IST
spacial talk with MP Hasmukh patel PT4M41S

અમરાઇવાડીમાં BJPની જીત, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ સાથે જુઓ ખાસ વાતચીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા.

Oct 24, 2019, 06:25 PM IST
Spacial_talk_to_BJP_amreivadi_seat_Jagdish_patel_Family PT3M31S

અમરાઇવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલના પરિવાર સાથે ખાસ વાતચીત

અમરાઇવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલના પરિવાર સાથે ખાસ વાતચીત

Oct 24, 2019, 05:55 PM IST
Today Voting On Amraiwadi Seat Of Gujarat Vidhan Sabha By-Election 2019 PT4M45S

મતનો મહાસંગ્રામ: આજે ગુજરાત વિધાનસભાની અમરાઇવાડી બેઠક પર મતદાન

રાજ્યની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાધનપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ છે. રાધનપુર બેઠક પર 2.69 લાખ મતદારો આજે 326 કેન્દ્રો પર મતદાન કરશે. આ બેઠક બંને પક્ષો માટે મહત્વની હોવાથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારોએ મતદારોને પોતાની બાજુ કરવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ગુપ્ત બેઠકોનો દોર પણ યોજાયો હતો. જેમાં પોતાને મત આપવાની અપીલ કરાઈ હતી.

Oct 21, 2019, 09:15 AM IST
Mat No Mahasangram: Gujarat Vidhan Sabha By-Election 2019 Live PT19M41S

મતનો મહાસંગ્રામ: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની 6 બેઠકો પર મતદાન

ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Oct 21, 2019, 09:00 AM IST

વિધાનસભા પેટાચૂંટણી: 6 બેઠકો પર અનેક દિગ્ગજો અને પક્ષોની આબરૂ ત્રાજવે

ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

Oct 21, 2019, 12:50 AM IST
Talk With Returning office Bayad PT3M7S

બાયડના ચૂંટણી અધિકારી એ.જે. દેસાઈ સાથે ખાસ વાતચીત

આવતીકાલે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. તો ચૂંટણી અધિકારીઓ EVM સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. ચૂંટણી અધિકારીઓએ EVMની ચકાસણી હાથ ધરી છે. બપોર સુધીમાં તમામ મતદાન મથકો પર EVM મોકલી દેવાશે. તો બીજી તરફ, ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવામાં વ્યસ્ત બન્યાં છે. આ સંજોગોમાં બાયડના ચૂંટણી અધિકારી સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.

Oct 20, 2019, 01:50 PM IST
Report from Kheralu and Amraivadi seat PT4M57S

અમરાઈવાડી અને ખેરાલુ સીટ પર રસપ્રદ છે ચૂંટણી જંગ

અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. આ સિવાય ખેરાલુ સીટ પર ચૂંટણીને કારણે ચર્ચામાં છે.

Oct 20, 2019, 01:50 PM IST
Matno mahsangram amraivadi seat ahmedavad PT25M42S

મતનો મહાસંગ્રામ: અમરાઇવાડી બેઠક પર પાટીદરા vs પાટીદારનો જંગ

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચુંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા જિલ્લાના કડીના વતની છે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા તો કોંગ્રેસે પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો શહેરી બેઠક હોવાથી સ્વાભાવીક રીતે ભારતીય જનતા પાર્ટીનુ પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતીના મતદારો પર આધાર રાખવાનો રહે છે.

Oct 19, 2019, 06:10 PM IST
Shari Maholla Ni Khabar : Situation of Amraivadi of Ahmedabad PT3M35S

શેરી મહોલ્લાની ખબર : જાણો અમદાવાદના અમરાઈવાડીના લોકોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબરમાં જાણો અમદાવાદના અમરાઈવાડીના લોકોની સમસ્યા

Oct 15, 2019, 03:25 PM IST

રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખો જાહેર, 21મી ઓક્ટોબરે થશે મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 3 વિધાનસભા બેઠક માંથી રાધનપુર અને બાયડ બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી શનિવારે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.

Sep 22, 2019, 04:32 PM IST
 Debate on by Election PT24M27S

પેટાચૂંટણીમાં શું હશે ભાજપ-કોંગ્રેસની રણનીતિ, જુઓ ખાસ ચર્ચા

રાજ્યમાં યોજાશે ચાર બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી. 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે આવશે પરિણામ. ચૂંટણીમાં શું હશે ભાજપ-કોંગ્રેસની રણનીતિ જુઓ ઝી 24 કલાકની વિશેષ ચર્ચા

Sep 21, 2019, 08:55 PM IST
 CM Vijay Rupani Give Statement on By Election PT1M18S

કોંગ્રેસના બધા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશેઃ સીએમ

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે.

Sep 21, 2019, 08:50 PM IST
Samachar Gujarat 21 Sep PT26M16S

ચાર સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, જુઓ 'સમાચાર ગુજરાત'

કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

Sep 21, 2019, 07:55 PM IST
 we are reddy for by Election: Gordhan gordhan zadafia PT3M28S

અમે તમામ ચૂંટણીને અવસર માનીએ છીએઃ ગોરધન ઝડફિયા

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી.

Sep 21, 2019, 04:50 PM IST
 Bjp Win All Foru Shet: Shankar Choudhary PT3M8S

પેટાચૂંટણી અંગે શંકર ચૌધરીએ શું આપી પ્રતિક્રિયા, જાણો

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે.

Sep 21, 2019, 04:40 PM IST
 Congress ready for by-election: Amit Chawda PT1M33S

કોંગ્રેસ પેટાચૂંટણી માટે તૈયાર છેઃ અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે. ભાજપ ડરી ગયું છે તેથી ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.

Sep 21, 2019, 04:05 PM IST