हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અલ્ટીમેટમ
અલ્ટીમેટમ News
breaking news
ગુજરાતમાં ક્ષત્રિય યુવકોનું ભાજપને અલ્ટીમેટમ; 'અહીંથી કાર્યાલય ખાલી કરો, નહીંતર...'
સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડીમાં ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ રૂપાલા વિવાદની આગ હવે સુરેન્દ્રનગર પહોંચી છે અને ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને આજ સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરવા માટે એલ્ટીમેટમ આપ્યું છે.
Apr 24,2024, 15:57 PM IST
Loksabha election 2024
ક્ષત્રિયો કમલમને તો ના ઘેરી શક્યા પણ રાજકોટનું સંમેલન જોઈ ભાજપ ટેન્શનમાં, IB એલર્ટ
Rupala Controversy: કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ક્યાંથી ઉમટી પડી એ સવાલ ભાજપને સતવી રહ્યો છે.
Apr 16,2024, 11:36 AM IST
Loksabha election 2024
વાત બાપુઓના વટ પર! ગુજરાતમાં કંઈક મોટું થશે, અમદાવાદના GMDCમાં જય ભવાની ગૂંજશે
Rupala Controversy : ક્ષત્રિય આંદોલન! રાજકોટમાં પાર્ટ-1 પુરો થયો, પાર્ટ-2માં રાજપૂતોએ ભાજપને આપ્યું અલ્ટિમેટમ, હવે અમદાવાદમાં પાર્ટ-3 ની તૈયારીઓની નવી રણનીતિ છે. ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું. રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો આ આંદોલન અમદાવાદને ઘમરોળશે. આ વખતે ફક્ત ગુજરાત નહીં પણ દેશભરમાંથી ક્ષત્રિયો ભેગા કરવાનું ક્ષત્રિયોની નવી રણનિતી છે.
Apr 16,2024, 12:20 PM IST
gujarat news
પ્રલય ઔર નિર્માણ જીસકી ગોદમેં પલતે હૈ...એવા શિક્ષકોનું પેન ડાઉન કરી સરકારને અલ્ટીમેટ
આજે રાજ્યભરના શિક્ષકોએ પેનડાઉન, ચોકડાઉન અને, ઓનલાઈન કામગીરી બંધ કરી. પડતાર પ્રશ્નોનો નિકાલ અને માંગણીઓ પુરી કરવા શિક્ષકોએ અપનાવ્યો છે આંદોલનનો માર્ગ.
Mar 6,2024, 9:37 AM IST
ultimatum
GPSC ઉમેદવારોનું અલ્ટીમેટમ, પોસ્ટિંગ નહી મળે તો પેટા ચૂંટણીમાં નોંધાવશે ઉમેદવારી
શહેરમાં આજે જીપીએસસીની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનોને દિનેશભાઇ બાંભણીયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો અન્યાય દૂર કરવામાં નહિ આવે તો ૧૮૨ વિદ્યાર્થીઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
Oct 10,2020, 21:11 PM IST
Maharashtra
મહારાષ્ટ્રઃ શિવસેનાએ BJPને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ, પ્લાન-B તૈયાર
આ રીતે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને 145 ધારાસભ્યોના બહુમતનો અપેક્ષિત આંકડો પણ સરળતાથી પાર થઈ જશે. શિવસેનાના એક મોટા નેતાનો દાવો છે કે, હવે પ્લાન-B અમારો પ્લાન-A બની ગયો છે. બધાની સાથે અમારી વાટાઘાટો થઈ ચૂકી છે.
Nov 5,2019, 16:20 PM IST
આઝાદી માર્ચ
આઝાદી માર્ચઃ હવે મૌલાના ફઝલુર રહેમાને ઈમરાનને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ
તેમણે આજ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમે તેમની પાસેથી રાજીનામું લેવા આવ્યા છીએ અને તેના માટે અમે યુદ્ધ કરવા પણ તૈયાર છીએ." ધરણાનો સંકેત આપતા તેમણે કહ્યું કે, તેમની પાર્ટી ઈસ્લામાબાદમાં બેસીને સરકારને બે-ત્રણ દિવસનો સમય આપવા માગે છે.
Nov 1,2019, 23:08 PM IST
રાજસ્થાન
રાજસ્થાનમાં કોંગ્રેસ માટે મુશ્કેલી, ગુર્જર સમુદાયનું 20 દિવસનું અલ્ટિમેટમ
રાજસ્થાનમાં અનામતની માગણીને લઈને ગુર્જર સમુદાય દ્વારા આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સવાઈ માધોપુરના મલારણા ડુંગર પોલીસ સ્ટેશનની હદમાં આયોજિત આ મહાપંચાયત બાદ ગુર્જરો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવશે. પ્રદેશમાં ગુર્જર સમાજ દ્વારા સરકારને 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો સરકાર શુક્રવાર સુધીમાં 5 ટકા અનામતનું નોટિફિકેશન બહાર નહીં પાડે તો ગુર્જરો આંદોલન કરશે.
Feb 8,2019, 9:25 AM IST
હડતાળ
માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ હડતાળ પર, સરકારને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી દેવામા આવી છે. જેમાં ટેકાના ભાવ અને ખાસ તો ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ છે.
Nov 1,2018, 13:06 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત