આઇસીઆઇસીઆઇ બેંક

ICICI Bank ઓફર કરી રહી છે 1 કરોડ સુધીની લોન, જાણો ડીટેલ

જો તમે હાયર એજ્યુકેશન કરવા માંગો છો અને પૈસાની અછત અનુભવી રહ્યા છો તો પરેશાન થવાની જરૂર નથી. પ્રાઇવેટ સેક્ટરની આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) 1 કરોડ રૂપિયા સુધીની એજ્યુકેશન લોનની સુવિધા આપી રહી છે.

Oct 18, 2020, 08:36 PM IST

ICICI બેંકના પૂર્વ CMD ચંદા કોચરના પતિ દીપક કોચરની ED એ ધરપકડ કરી

ICICI બેંકનાં પૂર્વ સીએમડી ચંદા કોચરનાં પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ધરપકડ કરી લીધી છે. આઇસીઆઇસીઆઇ બેંકનાં દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે. હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. દીપક કોચર વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનનો દુરૂપયોગ કરવાનો આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે. 

Sep 7, 2020, 10:33 PM IST

સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં પૈસા મોકલી શકે છે NRI, ખુબ જ સરળ અને સુરક્ષિત છે રીત

શું તમે જાણો છો કે, વિદેશમાં રહેતા ભારતીય પણ હવે દેશમાં સોશિયલ મીડિયા દ્વારા પૈસા સંબંધીઓને ટ્રાન્સફર કરી શકે છે. હાલ દેશના ખાનગી સેક્ટરમાં કાર્યરત એક બેંકે આ સેવા શરૂ કરી છે. આ સેવા દ્વારા એનઆરઆઇ માત્ર વોટ્સએપ અને ઇમેલ દ્વારા પૈસા મોકલી શકે છે.

Jul 5, 2020, 07:06 PM IST

જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !

વડાપ્રધાન દ્વારા ચલાવાયેલા અભિયાન હેઠળ ખાનગી બેંકોએ 0 એકાઉન્ટ બેલેન્સ ખોલ્યા, હવે વિવિધ કમરતોડ ચાર્જ વસુલવાનું ચાલુ કર્યું.

Sep 15, 2019, 05:18 PM IST

ICICI- VIDEOCON મુદ્દો: 10 જુને ED સમક્ષ ફરી રજુ થશે ચંદા કોચર

આઇસીઆઇસીઆઇ અને વીડિયોકોન સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મુદ્દે તપાસ કરી રહેલ પ્રવર્તન નિર્દેશાલયએ તપાસનું વર્તુળ વધારતા બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચરને આવતા અઠવાડીયે રજુ થવા જણાવ્યું છે

Jun 8, 2019, 09:12 PM IST

ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ, 1875 કરોડ લોન મામલે પૂછપરછ

ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે.

May 13, 2019, 12:09 PM IST

SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ પોતાના યોનો એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી છે. જોકે આ પહેલી બેંક નથી, જે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપી રહી છે. 

Apr 15, 2019, 03:48 PM IST

Interest Rate: રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી

બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.

Feb 23, 2019, 12:18 PM IST

ચંદા કોચર આચાર સંહિતા ઉલ્લંઘન મુદ્દે દોષીત, પગાર-બોનસ અટકાવાશે: ICICI બેંક

આઇસીઆઇસીઆઇ બેંકે બુધવારે કહ્યુ કે, સ્વતંત્ર તપાસમાં સામે આવ્યું કે, બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરે બેંકની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું

Jan 30, 2019, 10:01 PM IST

ચંદા કોચરની પાછળ પડેલી એજન્સીઓને જેટલીની સલાહ રોમાંચથી દુર રહેવું જોઇએ

અરૂણ જેટલીએ કહ્યું કે, તપાસ એજન્સીઓએ મીડિયા અને સમાચારોમાં ચમકવાની ઇચ્છાથી દુર રહેવું જોઇએ, ખુબ જ પ્રોફેશનલ પદ્ધતીથી કામ કરવું જોઇએ

Jan 26, 2019, 06:33 PM IST

ચંદા કોચરના રાજીનામાનું કારણ આવ્યું સામે, બેંક પણ ન બચાવી શકી CEOને 

આઇસીઆઇસીઆઇ (ICICI) બેંકના પૂર્વ પ્રમુખ ચંદા કોચરની સમાવેશ એશિયાની શક્તિશાળી મહિલાઓમાં થાય છે

Oct 7, 2018, 01:48 PM IST

ICICI બેંકના તમામ પદ પરથી ચંદા કોચરનું ઔપચારિક રાજીનામું, શેરમાં ઉછાળો

વીડિયોકોન લોન મુદ્દે તપાસનાં ઘેરામાં રજા પર ઉતારી દેવાયેલા બેંકના સીઇઓ ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે

Oct 4, 2018, 03:58 PM IST

Videocon વિવાદ મુદ્દે ICICI મેનેજમેન્ટે ચંદા કોચર સાથે છેડો ફાડ્યો: આપ્યું ચોંકાવનારૂ નિવેદન

આઇસીઆઇસીઆઇ બેંકે કહ્યું કે ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસથી આગળ વધારે તપાસની નોબત આવી શકે છે

Aug 3, 2018, 04:41 PM IST

વીડિયોકોન લોન કેસ: ICICI બેંકમાં થશે મોટા ફેરફાર, આ વ્યક્તિ બનશે CEO

વીડિયોકોન લોન કેસ બાદ આઇસીઆઇસીઆઇ બેંકના ટોપ મેનેજમેંટમાં ફેરફારના સમાચાર પર ટૂંક સમયમાં પૂર્ણવિરાણ લાગી શકે છે. થોડા દિવસો પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે બેંકની સીઇઓ ચંદા કોચરને લાંબી રજાઓ પર મોકલવામાં આવ્યા છે

Jun 18, 2018, 03:55 PM IST

અમેરિકન એજન્સીની રડાર પર છે ચંદા કોચર અને ICICI બેંક

આઇસીઆઇસીઆઇ બેંકની પ્રમુખ ચંદા કોચર અને તેના પરિવાર લાગેલા આરોપની તપાસ ભારતમાં અનેક એજન્સી કરી રહી છે

Jun 10, 2018, 01:15 PM IST

EXCLUSIVE: ICICI બેંક પર ગંભીર આરોપ, જમીનના બદલામાં આપી 6600 કરોડની લોન

એક પછી એક થઇ રહેલા લોન ફ્રોડના ખુલાસાથી દેશની બેંકોની સાખ પર સવાલ ઉભો થયો છે. માલ્યા, નીરવ, ચોક્સી જેવા નામોની સાથે હવે જેપી ગ્રુપનું નામ જોડાઇ ગયું છે. આ વખતે ફ્રોડનો શિકાર સરકારી નહી પરંતુ પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ ICICI બેંક થઇ છે. જેપી ઇંફ્રાના રેલ્યોલૂશન પ્રોફેશનલને ICICI પર ગંભીર આરોપ લગાવ્યો છે. બેંક પર છેતરપિંડી અને ખોટા ટ્રાંજેક્શનનો આરોપ લાગ્યો છે. ઝી બિઝનેસને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર આ મામલો જેપી એસોસિએટ્સને જમીનના બદલામાં લોન આપવાનો છે. ICICI પર આરોપ લાગ્યો છે કે તેણે પુરી તપાસ કર્યા વિના જેપી એસોસિએટ્સને લોન આપી. બેંકે ગ્રુપને એવી જમીનના બદલામાં લોન આપી જે કંપનીની ન હતી. 

Apr 11, 2018, 05:57 PM IST

આ રાજીનામું છે કે બીજું કંઇક..? શિખા શર્મા છોડશે એક્સિસ બેંકના CEO નું પદ

બે મહિના પહેલાં બેકિંગ કૌભાંડની તપાસ ખુલવાનું શરૂ ગઇ હતી. પીએનબી બાદ એક પછી એક કરીને સરકારી બેંકોએ આપેલી લોનને કૌભાંડ ગણાવી દીધી. ત્યારબાદ પ્રાઇવેટ બેંકોનો નંબર હતો. સૌથી પહેલાં આઇસીઆઇસીઆઇ બેંકનો કેસ સામે આવ્યો. 

Apr 10, 2018, 03:41 PM IST

ICICI બેંકના વડા ચંદા કોચરની એક દિવસની કમાણી અંદાજે રૂપિયા 2.18 લાખ

ICICI બેન્કની સીઇઓ ચંદા કોચર હાલમાં ભારે ચર્ચામાં છે

Apr 4, 2018, 12:06 PM IST