हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
25/ 1
(3.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈપીએલ ક્વોલિફાયર
આઈપીએલ ક્વોલિફાયર News
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન
બોલરોના દમદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા (68)ની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2020)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે પરાજય આપી રેકોર્ડ પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબજે કર્યો છે.
Nov 11,2020, 0:16 AM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
IPL 2020 Final: મુંબઈનો દબદબો યથાવત, જીતી પાંચમી ટ્રોફી
આઈપીએલનો ફાઇનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા છે.
Nov 10,2020, 23:46 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
IPL 2020 Final: પોલાર્ડ બોલ્યોઃ વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે IPL ફાઇનલ
મુંબઈ ઈન્ડિયન્સના એક વીડિયોમાં પોલાર્ડે ફાઇનલ વિશે વાત કરતા તેને આઈસીસી વિશ્વ કપ બાદ સૌથી મોટી મેચ ગણાવી. પોલાર્ડે કહ્યુ, ફાઇનલમાં હોવ, આ રમતનું નામ દબાવ છે. દરેક દબાવ લે છે.
Nov 10,2020, 14:13 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
IPLમાં આવું રહ્યું છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈનું પ્રદર્શન, આ વખતે રોહિત કે શ્રેય
આ મુકાબલામાં સૌથી મોટું અંતર તે છે કે મુંબઈની પાસે એક અનુભવી કેપ્ટન રોહિત શર્મા છે જેની આગેવાનીમાં ટીમ ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે તો તેની ટીમ પાસે દબાવમાં રમવાનો શાનદાર અનુભવ છે.
Nov 10,2020, 13:58 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
IPL 2020 Final: દુબઈમાં દિલ્હી મનાવશે દિવાળી કે મુંબઈ લગાવશે જીતનો 'પંચ'?
કોરોના વાયરસ મહામારીને કારણે એક સમય એવો પણ હતો, જ્યારે આ સીઝન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના આયોજન પર ખતરાના વાદળો છવાયેલા હતા પરંતુ તેનું આયોજન સફળ રહ્યું. મુંબઈ અને દિલ્હી, બંન્ને ટીમોના લીગમાં પ્રદર્શન અને એકથી વધીને એક મેચ વિનર્સની હાજરીને જોતા આ મહામુકાબલો ખુબ રોમાંચક થવાની આશા છે.
Nov 10,2020, 13:32 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
IPL 2020 Final: આઈપીએલના મહામુકાબલામાં મહારથી મુંબઈનો સામનો દિલેર દિલ્હી સામે
MI vs DC IPL 2020 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ફાઇનલ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે તો મુંબઈ ઈન્ડિયન્સ ચાર વખતની ચેમ્પિયન છે.
Nov 10,2020, 8:00 AM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
MIvsDC: દિલ્હીને 57 રને કારમો પરાજય આપી મુંબઈ ઈન્ડિયન્સનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં રમાયેલી ક્વોલિફાયર-1મા મુંબઈએ દિલ્હીને 57 રને પરાજય આપ્યો છે.
Nov 5,2020, 23:10 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
IPL 2020 Playoffs: આજે દિલ્હીની સામે મુંબઈ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
મોટી મેચોમાં રમવાનો અપાર અનુભવ રાખનારી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મજબૂત ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આજે અહીં પ્રથમ ક્વોલિફાયરમાં રોમાંચક મુકાબલો થવાની સંભાવના છે.
Nov 5,2020, 15:32 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ
દમદાર દિલ્હી અને મજબૂત મુંબઈ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર, વિજેતા ટીમને મળશે 'ફાઈનલ ટિકિટ
MI vs DC Qualifier 1match preview and predictions: ઈન્ડિયન પ્રીમિયર હાલની લીગ પોતાના અંતિમ તબક્કામાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે.
Nov 5,2020, 9:00 AM IST
Trending news
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન