આરતી

નવરાત્રિ પૂર્ણ થતાં સોમવારથી અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર

નવરાત્રિ પૂર્ણ થતાં અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Oct 25, 2020, 08:43 PM IST

લોકડાઉન બાદ મુખ્યમંત્રીનો પ્રથમ પ્રવાસ, માં અંબાના કર્યા દર્શન

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

Jun 24, 2020, 09:41 AM IST

VIRAL VIDEO: પુત્રીને થાળી લઈ આરતી ઉતારતી જોઈને ભડકેલા આફ્રિદીએ તોડી નાખ્યું TV

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શાહિદ આફ્રિદી ભારતીય રીતિ રિવાજો અને પૂજાની મજાક કરતા જોવા મળી રહ્યો છે.

Dec 30, 2019, 11:45 AM IST
Boxing champion of Surat PT3M5S

મળો સુરતી મેરી કોમને, બોક્સિંગની રિંગ ગજવવાની છે ઇચ્છા

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા બોક્સિંગ સ્ટેડિયમમાં સતત પ્રેકટીસ કરનાર આરતી આવનાર નેશનલ કક્ષાની યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર છે. બોક્સિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેળવવા માટે તે સતત ચારથી પાંચ કલાક સુધી બોક્સિંગ રિંગમાં ભારે મહેનત કરી રહી છે. આરતી નોકરી પણ કરે છે અને નોકરી પત્યા પછી પાર્ટટાઈમ બોક્સિંગ ની પ્રેક્ટિસ કરે છે.મેરી કોમના જીવનમાંથી પ્રેરણા લઈ ને તેને લાગ્યુ કે તે પણ મેરી કોમની જેમ પોતે પણ પરિવાર અને નોકરીની સાથે બોક્સિંગનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.આરતી નેશનલની સાથે સાથે ઓલમ્પિકમાં પણ રમવા ઇચ્છે છે જેને કારણે તે ખૂબ મહેનત કરે છે આજ કારણ છે કે તે સતત બોક્સિંગમાં દિવસ રાત મહેનત કરી રહી છે.

Dec 15, 2019, 12:15 PM IST
Dev Dewali Sarangpur aarti PT6M38S

દેવ દિવાળીએ સાળંગપુરથી કષ્ટભંજન દેવની આરતી, જુઓ વીડિયો

દેવ દિવાળીએ સાળંગપુરથી કષ્ટભંજન દેવની આરતી, જુઓ વીડિયો

Nov 12, 2019, 09:05 PM IST
somnath aarti Live PT7M17S

નવા વર્ષમાં જુઓ સોમનાથ દાદાની આરતી, LIVE

નવા વર્ષમાં જુઓ સોમનાથ દાદાની આરતી, LIVE

Oct 28, 2019, 10:50 PM IST
sarangpur arrti live PT4M3S

કાળી ચૌદસે જોવો કષ્ટભંજન દેવની આરતી, LIVE

કાળી ચૌદસે જોવો સારંગપુરથી કષ્ટભંજન દેવની આરતી, LIVE

Oct 26, 2019, 10:15 PM IST

દિવાળીને લઇ દ્વારકાધીશની આરતીના સમયમાં ફેરફાર, જાણો એક ક્લિકમાં...

દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ : યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ભગવાન દ્વારકાધીશના (Bhagwan Dwarkadhish) જગત મંદિરે દિવાળને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે. ધનતેરસથી (Dhanteras) ભાઈબીજ (Bhai Dooj) સુધી ચાર દિવસ આ સમયમાં (Darshan Time) ફેરફાર કરવામાં આવ્યો છે

Oct 25, 2019, 04:00 PM IST

Photos : યજ્ઞમાં 100 કિલોના વજન સાથે 751 દીવાની આરતી ઉતારાઈ, ગામ લોકો પણ ચકિત

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ભારતભરમાં તહેવારોની મોસમ જામે છે, તો અનેક જગ્યાઓએ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં મહેશ્વરી સમાજ દ્વારા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ આયોજનની મહાઆરતી બહુ જ ખાસ બની રહી હતી.

Sep 4, 2019, 09:05 AM IST

VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો અચૂક લો

મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે.

Aug 24, 2019, 08:46 AM IST
Bhaktisangam : Aarti of Maa ambe PT6M31S

ભક્તિસંગમ : કરો મા અંબેની આરતીના દર્શન

ભક્તિસંગમ : કરો મા અંબેની આરતીના દર્શન

Jul 21, 2019, 11:15 AM IST
Bhakti Sangam: Know About Vir Bhathiji Maharaj PT14M28S

ભક્તિ સંગમ: અહીં માત્ર દર્શન કરવાથી એક સપ્તાહમાં પૂર્ણ થાય છે ઇચ્છા

ફાગવેલ ગામનાં ક્ષત્રિય રાજવીર પરિવારનાં તખુભાસિંહ રાઠોડનાં ઘરે અક્કલબાની કૂખે સંવત 1600 કારતક સુદ એકમ એટલે કે બેસતાવર્ષનાં દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. ભાથીજીને બે મોટી બહેન સોનબા અને બેનલબા તથા એક મોટાભાઈ હાથીજી હતાં

Jul 18, 2019, 09:05 AM IST

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

Apr 6, 2019, 08:19 AM IST

અમિત શાહે પોતાના વતમ માણસામાં માતાજીના દર્શન કરી આરતી ઉતારી

અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પોતાના વતન માણસા પહોંચ્યા હતા. ત્યાં અમિત શાહે પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. અમિત શાહ માણસા જવાના હોવાથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

અમિત શાહ સાથે આરતીમાં તેમનો પુત્ર જય શાહ પણ જોડાયો હતો. 

Oct 11, 2018, 10:37 PM IST

નવરાત્રી : રોજ ગવાતી આદ્યા શક્તિ આરતીના અર્થમાં છુપાયેલા રહસ્યો, શું તમે જાણો છો?

આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડ્યાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે.

Oct 11, 2018, 05:05 PM IST

નવરાત્રીના પ્રથમ દિવસે રાજનેતાઓ ભૂલ્યા ભાન, કર્યું માતાજીનું અપમાન

નવરાત્રિના પ્રથમ દિવસે રાજનેતાઓ વિવેક ચૂક્યા હતા. અમદાવાદ ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉંડમાં કિરીટ સોલંકીએ બૂટ પહેરીને આરતી કરી હતી. જ્યારે  નવલી નવરાત્રી ની શરૂઆતના પ્રથમ નોરતે અરવિંદ રૈયાણી બુટ પહેરી માતાજીના દર્શન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Oct 11, 2018, 03:31 PM IST

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

માતાનો કોઇપણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ એટલે કે કોમળ મનથી સારૂ ફળની ઇચ્છા કરશે, તો મા અંબા તેની ઇચ્છા પૂર્ણ કરશે. સમગ્ર દેશમાં શરદ નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે.

Oct 9, 2018, 10:58 AM IST

રાહુલ ગાંધીના રોડ શોમાં અચાનક કેવી રીતે થયો આગનો ભડકો? જબલપુરના SPએ આપ્યું કારણ

શહેરમાં શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન બલુનમાં થયેલા વિસ્ફોટ પર મધ્ય પ્રદેશ પોલીસે આજે કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી.

Oct 7, 2018, 10:48 PM IST

VIDEO અમદાવાદ: નગરયાત્રા બાદ ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન, કેન્દ્રીય મંત્રી પણ રહ્યાં હાજર

 આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાનની મંદિર પરિસરમાં રથમાં જ નજર ઉતારી પૂજા કર્યા બાદ મંદિરમાં ત્રણેય ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરાઈ. ત્યારબાદ મહંત દિલિપદાસજી મહારાજ દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ હાજર રહ્યાં હતાં. 

Jul 15, 2018, 01:49 PM IST