India vs Pakistan : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ ભારત સામે ફરી એકવાર ઝેર ઓક્યું છે. આફ્રીદી હંમેશાં ભારત વિરોધી નિવેદનો માટે જાણીતો છે. આફ્રીદીએ ટીવીના એક શોમાં જે પણ કહ્યું એ તમામ બાબતોનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આફ્રીદીએ આ વખતે 4 ગુજરાતીઓને ટાર્ગેટ કર્યા છે.
Asia Cup 2025 : એશિયા કપ 2025 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે. એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ટોપ 5 ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા સહિત બે ભારતીયોનો સમાવેશ થાય છે. શાહિદ આફ્રિદી રોહિતની સરખામણીમાં પાછળ છે.
Ind vs Pak Semi Final, WCL 2025 : ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન ટીમો ફરી એકવાર આમને-સામને આવી છે. આ વખતે સેમિફાઇનલ છે. ભારત-પાકિસ્તાન ટીમો વચ્ચે આ સેમિફાઇનલ મેચ થવાની શક્યતા લગભગ નહિવત છે. જો મેચ રદ કરવામાં આવે અથવા ટીમ ઇન્ડિયા તેનો બહિષ્કાર કરે, તો કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે.
Ind vs Pak : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવી પડી હતી. ઘણા ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યા બાદ મેચ રદ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે પાકિસ્તાન ચેમ્પિયનોએ પોઈન્ટ શેર કરવાનો ઇનકાર કરી દીધો છે.
Cricketers Who Married to their Cousin Sister : આજકાલ લોકો ક્રિકેટરોના લવ અફેર્સ અને લગ્નો વિશે જાણવા ઉત્સુક હોય છે. ઘણા ક્રિકેટરોએ અનોખા લગ્ન કર્યા છે, કારણ કે તેઓએ પોતાની પિતરાઈ બહેનોને જ પોતાની દુલ્હન બનાવી હતી. 4 ક્રિકેટરો એવા છે જેમણે પ્રેમ સામે સંબંધ પણ ના જોયો અને પોતાની પિતરાઈ બહેનો સાથે લગ્ન કર્યા. આ યાદીમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.
Shahid Afridi: પહલગામમાં થયેલા આતંકી હુમલાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે એકવાર ફરીથી ટેન્શન વધી ગયું છે. આ મામલા પર હવે પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
Pakistan Cricketers in Indian Premier League: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓના ભાગ લેવા પર પ્રતિબંધ છે અને તેઓ છેલ્લી 17 સીઝનથી દુનિયાની સર્વશ્રેષ્ઠ ગણાતી ટી20 લીગમાં રમી શક્યા નથી. જો કે એક સમય એવો પણ હતો કે જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ આઈપીએલમાં ભાગ લીધો હતો. 2008માં આઈપીએલની પ્રથમ સીઝનમાં પાકિસ્તાની ક્રિકેટરો અલગ અલગ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતા પરંતુ મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓ પર ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો. હવે અમે તમને એવા કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ વિશે જણાવીશું જેઓ આઈપીએલમાં રમી ચૂક્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને હોટલના રૂમમાંથી છોકરીઓ સાથે મળી આવવાની કિંમત ચૂકવવી પડી હતી. ત્યાર બાદ ક્રિકેટ બોર્ડે તેના પર ICC ચેમ્પિયન ટ્રોફી રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે તેના પરિવારે 20 વર્ષની ઉંમરે તેના પિતરાઈ બહેન સાથે લગ્ન કરાવ્યા હતા.
પાકિસ્તાનનાપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરતા તમામ હદો પાર કરી નાખી. અબ્દુલ રજ્જાકે પીસીબીની સરખામણી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કરતા એક એવું નિવેદન આપી દીધુ કે જેણે ક્રિકેટ જગતને શર્મસાર કરી દીધુ.
ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023 આ વખતે ભારતના હોસ્ટિંગમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા એક દિગ્ગજ ખેલાડીએ સનસનીખેજ દાવો કર્યો છે.
વાસ્તવમાં, ODI ફોર્મેટમાં અત્યાર સુધી ફક્ત ત્રણ જ ખેલાડી એવા છે જેમણે બેટથી 7000 રન અને બોલથી 300થી વધુ વિકેટ લીધી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખાસ યાદીમાં એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી.
PCB PLAN: શાહિદ આફ્રિદી પાકિસ્તાનનો ફૂલટાઈમ સિલેક્ટર બની શકે છે, કોચ બનવાનો નિર્ણય લેવા માટે આર્થરે સમય માગ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથેના જોડાયેલા સૂત્રો અનુસાર શાહિદ આફ્રિદી (Shahid Afridi) ન્યૂઝીલેન્ડ સામે હોમ સીરિઝ બાદ પણ ચીફ સિલેક્ટર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખશે.
Most Sixes in One Day Cricket: ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા બેટ્સમેનનો દબદબો વધારે રહે છે. ત્યારે ક્રિસ ગેલ અને યુવરાજ સિંહ જેવા સિક્સર કિંગ્સે હંમેશાથી બોલરોના દિલમાં ભય પેદા કરી રખ્યો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટના ઈતિહાસમાં દરરોજ અનેક રેકોર્ડ તૂટતા અને બનતા હોય છે. આજે અમે તેવા ખેલાડીઓ વિશે વાચ કરીશું જેણે પોતાનું ક્રિકેટમાં પર્દાપણ બોલર તરીકે કર્યુ હતું, પરંતુ બાદમાં સ્ટાર બેટર બની ગયા. તેની બેટિંગની ક્ષમતા પણ વિશ્વએ સ્વીકારી છે.
નવી દિલ્હી: ક્રિકેટની રમતમાં હંમેશાથી ઝડપી બેટ્સમેનને દુનિયાભરના ફેન્સ પસંદ કરે છે. ક્રિકેટ પ્રેમીઓને હંમેશા તે બેટ્સમેન વધારે પસંદ આવે છે જે સિક્સ મારવામાં માહિર હોય. ત્યારે ઘણા બેટ્સમેન તો 100 મીટરથી વધુ લાંબી સિક્સર ફટકારે છે. આજે અમારા અહેવાલમાં અમે તમને એવા જ 5 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે ક્રિકેટ ઇતિહાસમાં 5 સૌથી લાંબી સિક્સ ફટકારી છે.
ટી-20માં જેટલા મહત્વના બેટ્સમેન હોય છે, તેટલાં જ બોલરો પણ હોય છે. આ વર્લ્ડ કપમાં પણ બોલરોનો રોલ મહત્વનો રહેવાનો છે. ત્યારે અમે તમને પાંચ બોલરો વિશે જણાવીશું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી પરંતુ તે હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. આફ્રિદીના નિવેદનો અનેકવાર એટલા આકરા હોય છે કે તે નિવેદનો ક્રિકેટર માટે મુસીબત બની જાય છે.
પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી (Shahid Afridi) કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા છે. તેની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે.
શાહિદ આફ્રિદીએ કહ્યુ હતુ કે આટલા નાના કાશ્મીર માટે તેમણે 7 લાખની સેના ભેગી કરી છે જ્યારે પાકિસ્તાનની કુલ સેના જ 7 લાખ છે પરંતુ તેમને તે ખ્યાલ નથી કે તેની પાછળ 22-23 કરોડની ફોજ (પાકિસ્તાનની જનસંખ્યા) ઉભી છે.
મુશફિકુરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનના વીડિયો સંદેશને પોતાના ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કર્યો છે. આફ્રિદીએ વીડિયોમા કહ્યુ, તમે જે કામ કરી રહ્યા છો તે ખુબ સારૂ છે. માત્ર સાચો નાયક આમ કરી શકે છે.
જ્યારે યુવરાજ સિંહે આફ્રિદી ફાઉન્ડેશનને સપોર્ટ કરવાની વાત કરી ત્યારથી #ShameOnYuvi ટ્રેન્ડ શરૂ થયો, ઘણા લોકોને યુવી અને ભજ્જીની આ વાત પસંદ આવી નથી.
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શાહિદ આફ્રિદી ભારતીય રીતિ રિવાજો અને પૂજાની મજાક કરતા જોવા મળી રહ્યો છે.