આરિફ મોહમ્મદ ખાન

કેરળના રાજ્યપાલ બનવા અંગે આરિફ મોહમ્મદે કહ્યું, સૌભાગ્યશાળી છું કે...

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી રહી ચુકેલા દિગ્ગજ નેતા આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે

Sep 1, 2019, 08:18 PM IST

આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ બન્યા, કલરાજ મિશ્રાને મળી રાજસ્થાનની જવાબદારી

રાષ્ટ્રપતિ તરફથી આજે પાંચ રાજ્યપાલોની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

Sep 1, 2019, 12:16 PM IST

'જો મુસલમાન ગટરમાં પડી રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો', -કયા દિગ્ગજ નેતાએ કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સોમવારે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી. જો કે આ સાથે જ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે આ પાર્ટીના એક પૂર્વ નેતાએ એકવાર મુસલમાનો માટે કહ્યું હતું કે જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગતા હોય તો પડ્યાં રહે. જો કે તેમણે આ નેતાનું નામ ન લીધુ. પરંતુ ત્યારબાદ લોકોને અંદાજો લગાવતા વાર ન લાગી કે વાસ્તવમાં તેઓ કયા નેતા તરફ ઈશારો કરી રહ્યાં હતાં. 

Jun 26, 2019, 01:56 PM IST