આરોગ્ય સેતુ એપ

WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા, બોલ્યા તેનાથી કોરોના હોટસ્પોટને ઓળખવામાં મળી મદદ

WHO Chief Praises Aarogya Setu: કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે બનાવવામાં આવેલ ભારતીય ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ એપની મદદથી ભારતને કોરોના વાયરસના ક્લસ્ટરને ઓળખવામાં મદદ મળી છે. 
 

Oct 13, 2020, 06:05 PM IST

આરોગ્ય સેતુ: 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ, 120 મિલિયનથી વધારે ડાઉનલોડ્સ

આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના લોન્ચ કરવામાં આવી હતી. 2 મહિનામાં આ એપને ડાઉનલોડ્સની સંખ્યા 12 કરોડથી વધારે થઈ ગઈ છે. આ રીતે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ હેલ્થ એપ્સની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકારે હાલમાં જ આ એપને એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઓપન સોર્સ કર્યું હતું.

Jun 1, 2020, 07:16 PM IST

Lockdown 4.0: આરોગ્ય સેતુ એપને લઇને સરકારે જાહેર કર્યા નવા દિશાનિર્દેશ

લોકડાઉન (Lockdown)ના ચોથા તબક્કાના દિશાનિર્દેશમાં સરકારે આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App) સાથે સંકળાયેલા નિયમને સરળ બનાવી શકે છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની અનિવાર્યતા ખતમ કરીને તેને વૈકલ્પિક બનાવી દીધી છે.

May 18, 2020, 07:35 AM IST

આરોગ્ય સેતુ છે સંપૂર્ણ રીતે સુરક્ષિત, ફ્રાંસના હેકરને સરકારે આપ્યો આકરો જવાબ

કોરોના વાયરસ (Coronavirus)થી તમને એલર્ટ કરવા માટે તાજેતરમાં જ સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ તૈયાર કરી છે. પરંતુ ગત મહિનાથી તેની સુરક્ષા અને તમારી અંગત જાણકારી ચોરી થવાની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે.

May 6, 2020, 03:42 PM IST

જાણો શું છે આરોગ્ય સેતુ એપ, કેવી રીતે કરે છે કોરોના વાયરસ સામે લડવામાં મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો.

Apr 14, 2020, 07:25 PM IST