ઉકાઈ ડેમ

..તો આવી બનશે લોકોનું, આજે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાયું

 આજે બપોરથી 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાશે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

Aug 16, 2020, 11:27 AM IST

ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા

ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ. સારા વરસાદને કારણે રાજ્યના 72 જળાશયો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 22 જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. 

Sep 9, 2019, 03:27 PM IST
Surat: Increase In Water Level Of Ukai Dam PT1M45S

સુરત: ઉકાઈ ડેમની સપાટીમાં થયો વધારો, જુઓ વિગત

ઉકાઈ ડેમની સપાટીમાં થયો વધારો, ઉકાઈ ડેમની સપાટી 339.51 ફૂટ પર પહોંચી.

Sep 3, 2019, 02:00 PM IST

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બની ગાંડીતૂર, કાંઠાના 10 ગામો સંપર્ક વિહોણા થયા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપીના હરીપુર ગામનો કોઝવે ધોવાયો છે, જેને પગલે કાંઠા પાસેના 10 ગામો સંપર્ક વિહોણા છે. 

Aug 27, 2019, 08:47 AM IST

સુરત : તાપીના પાણી શહેરમાં ન પ્રવેશે માટે ફ્લડ ગેટ બંધ કરાયા, તો બીજી સમસ્યા ઉભી થઈ

તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારેથી અતિભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલ વટાવી ચૂકી છે. ઉકાઈ ડેમની હાલની સપાટી હાલ 337.24 ફૂટ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યૂસેક છે. જ્યારે 1.92 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા કોઝવેનું સ્તર ભયજનકથી 3.5 મીટર ઉપર વહેતાં તાપી નદીનાં પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોનના પાંચ અને કતારગામ ઝોનના બે ફ્લડગેટ બંધ કરવામાં આવતાં ગટરિયાં પૂર લોકોનાં ઘરમાં ઘૂસવા માંડ્યા છે.

Aug 11, 2019, 03:33 PM IST
Surat: District Collector Speaks About Water Level In Ukai Dam PT3M41S

સુરત: ઉપરવાસમાં ભારે વરસાદથી વધી ઉકાઈ ડેમની સપાટી, જુઓ જિલ્લા કલેકટરે શું કહ્યું

સુરતના ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, હાલ ડેમની સપાટી 335 ફુટ પર પહોંચી. 1.85 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડાઈ રહ્યુ છે.

Aug 10, 2019, 02:05 PM IST

ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં 11 દરવાજા ખોલાયા, સુરત માટે જોખમ

ઉકાઈ ડેમની સપાટી 330.12 ફૂટ પર પહોંચી ગઈ છે, હાલ ઉકાઈ ડેમમાં 6,11,493 ક્યુસેક પાણીનીઆવક થઈ રહી છે, જેની સામે 71,114 ક્યુસેક પાણીનો આઉટ ફ્લો છે 
 

Aug 9, 2019, 10:05 PM IST
Surat:Municipal Commissioner Holds Meeting To Monitor Water Level In Ukai Dam PT7M25S

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા મામલે મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, જુઓ ખાસ વાતચીત

સુરત: ઉકાઈ ડેમની સ્થિતિને લઈ બેઠક યોજવામાં આવી.કલેક્ટર ધવલ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મનપા કમિશ્નર એમ.થેન્નારસને બેઠકમાં હાજર રહ્યાં. સિંચાઈ વિભાગના અધિકારી બેઠકમાં હાજર રહ્યાં.

Aug 9, 2019, 08:15 PM IST
Surat: District Collector Holds Meeting To Monitor Water Level In Ukai Dam PT6M24S

ઉકાઈ ડેમની સ્થિતિને લઈને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, જુઓ શું કહ્યું

સુરતમાં ઉકાઈ ડેમની સ્થિતિને લઈ બેઠક યોજવામાં આવી.કલેક્ટર ધવલ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મનપા કમિશ્નર એમ.થેન્નારસને બેઠકમાં હાજર રહ્યાં. સિંચાઈ વિભાગના અધિકારી બેઠકમાં હાજર રહ્યાં.

Aug 9, 2019, 04:00 PM IST

52% વરસેલા વરસાદે ગુજરાતના 42 ડેમોને પાણીથી છલોછલ કરી દીધા

રાજ્યભરમાં હાલ ચોમાસાની મોસમ પૂરબહારમાં છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ પ્રાંત એવા હશે જ્યાં વરસાદ વરસ્યો ન હોય. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેરબાન છે. વડોદરામાં તો પૂરની સ્થિતિ પણ ઉભી થઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ સુધી સરેરાશ 52 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 1૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 7૦ થી 1૦૦ ટકા ભરાયા છે. તેમજ રાજ્યના 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે. આ માહિતી રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળી છે.   

Aug 3, 2019, 01:29 PM IST

સુરત: પાણીકાપથી હેરાન પરેશાન ખેડૂતો, વિરોધ વ્યક્ત કરવા 8મીએ કાઢશે જળયાત્રા

સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડેમમાં પાણી ન હોવાનું કારણ આગળ ધરી ખેડૂતોને પાણી આપવાની ના પાડી દીધી હતી.

Jan 3, 2019, 02:22 PM IST