ઉદ્ધવ ઠાકરે ઇન્ટરવ્યૂ

સામનાને ઇન્ટરવ્યૂ આપતા બોલ્યા ઉદ્ધવ, હું ટ્રંપ નથી, લોકોને પીડાતા જોઈ શકતા નથી

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તેમના મુખપત્ર સામના (Saamana)માં એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. આ ઇન્ટરવ્યૂ સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે લીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષ રાજકીય ઉત્સવ ના ઉજવે, સંકટની ગંભીરતાને ધ્યાનમાં રાખી જવાબદારીઓ નિભાવે.

Jul 25, 2020, 04:32 PM IST